GSTV
Home » News » હાઉસફુલ 4 પછી અક્ષય કુમાર આ હોટ એક્ટ્રેસ સાથે ફિલ્મમાં રોમાન્સ કરતો મળશે જોવા

હાઉસફુલ 4 પછી અક્ષય કુમાર આ હોટ એક્ટ્રેસ સાથે ફિલ્મમાં રોમાન્સ કરતો મળશે જોવા

તાજેતરમાં જ એક રિપોર્ટ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું કે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ બચ્ચન પાંડેની રિલીઝ ડેટ ચેન્જ થઈ શકે છે. આ ફિલ્મને ક્રિસમસ 2020ના મોકા પર રિલીઝ કરવાની હતી પરંતુ આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા સેમ ડેટ પર રિલીઝ થવાની હતી તેથી રિલીઝ ડેટ ચેન્જ કરી હતી. જોકે તાજેતરમાં જ સૂત્રો અનુસાર આ ફિલ્મ તેની નક્કી કરેલી તારીખ પર જ રિલીઝ થવાની હતી.

ખાસ વાત તો કે આ ફિલ્મની સાથે કૃતિ સેનન પણ જોડાયેલી છે. અક્ષય સ્ટારર આ ફિલ્મમાં હવે કૃતિ સેનન પણ જોવા મળશે. આ પહેલા કૃતિ ફિલ્મ હાઉસફુલ 4માં અક્ષય સાથે જોવા મળી છે. આ ફિલ્મે બોક્સઓફિસ પર શાનદાર કમાણી કરી છે. નાડિયાડવાલા ગ્રેડસનના ઓફિશિયલ ટ્વિટર હેંડલ પર લખવામાં આવ્યું, અમે ખૂબ જ ખુશ છીએ કે આ ફિલ્મ સાથે કૃતિ સેનન જોડાઈ રહી છે. ક્રિસમસ 2020 અમારા માટે હવે ખાસ થવા જઈ રહી છે. કૃતિ સેનને પણ આ ટ્વિટ પર રિટ્વિટ કરીને ખુશી જાહેર કરી છે.

વર્ષ 2021 સુધી બિઝી છે અક્ષય

અહેવાલ છે કે આ કંફર્મેશન સાથે જ અક્ષય કુમાર વર્ષ 2020 માટે તેની તૈયારી કરી ચૂક્યો છે. તે ઈદ પર લક્ષ્મી બોમ્બ લઈને આવી રહ્યો છે, દિવાળી પર પૃથ્વીરાજ લઈને અને ક્રિસમસ પર તેની બચ્ચન પાંડે રિલીઝ થઈ રહી છે. એ ઉપરાંત માર્ચમાં સૂર્યવંશી રિલીઝ થવા જઈ રહી છે.

Read Also

Related posts

આટલા હજાર કરોડની સંપત્તિનો માલિક છે બચ્ચન પરિવાર, એશ્વર્યા કે અમિતાભ… આ સ્ટારની છે સૌથી વધુ કમાણી

Arohi

નવ મહિલાની એક અદ્ભૂત સંઘર્ષગાથા, આ તારીખે આવી રહી છે કાજોલની શોર્ટ ફિલ્મ ‘દેવી’

Pravin Makwana

બે-પાંચ નહી સિદ્ધાર્થ શુક્લાના જીવનમાં આવી આટલી હસીનાઓ, ઑનસ્ક્રીન સાસુને ડેટ કર્યા બાદ પણ આજે છે કુંવારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!