પશ્ચિમ બંગાળમાં હિંસક માહોલ વચ્ચે ફરી એક વખત ઉત્તરી 24 પરગણા જિલ્લામાં બ્લાસ્ટને કારણે 2 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે કે ચાર લોકો ઘાયલ થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે કેટલાક અજાણ્યા લોકોએ સોમવારે રાત્રિના સમયે દેશી બોમ્બ ફેંક્યા હતા. તેમજ અનેક સ્થળોએ લૂંટફાંટની ઘટનાઓ પણ બની છે. મામલાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે ઉત્તરી 24 પરગણા વિસ્તારમાં ચૂંટણી દરમ્યાન પણ ભારે હિંસા થઇ હતી.
West Bengal: Two people killed, four injured in an explosion in Kankinara area (North 24 Parganas) last night. Locals says, "Unidentified miscreants lobbed a crude bomb last night. We are scared. There also have been robberies in the area. Demand administration to help us." pic.twitter.com/VxIdl3gAAs
— ANI (@ANI) June 11, 2019
Read Also

- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો