GSTV
Home » News » જય શ્રીરામના નારા અંગે સ્ટેટમેન્ટ આપ્યા બાદ કોલકત્તામાં અર્થશાશ્ત્રી અમર્ત્ય સેન વિરૂદ્ધ લાગ્યા પોસ્ટર

જય શ્રીરામના નારા અંગે સ્ટેટમેન્ટ આપ્યા બાદ કોલકત્તામાં અર્થશાશ્ત્રી અમર્ત્ય સેન વિરૂદ્ધ લાગ્યા પોસ્ટર

પશ્વિમ બંગાળના કોલકત્તામાં અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનના વિરૂદ્ધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા. બેનરમાં સેન દ્વારા આપવામાં આવેલા જય શ્રીરામના નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તેમણે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, જય શ્રીરામના નારા પશ્વિમ બંગાળની સંસ્કૃતિ સાથે જોડાયેલા નથી. સેને આ પ્રકારનું નિવેજન જાદવપુર વિશ્વવિદ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, મે ક્યારેય પશ્વિમ બંગાળમાં જય શ્રીરામના નારા નથી સાંભળ્યા. અહિંના લોકો જય દુર્ગા કહે છે. પરંતુ જય શ્રીરામના નારાના બંગાળમાં મારામારી માટે લગાવવામાં આવે છે. આ પ્રકારના નિવેદન બાદ પશ્વિમ બંગાળમાં અમર્ત્ય સેનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

READ ALSO

Related posts

લુટેરી દુલ્હન ગેંગનાં આરોપીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતા ચકચાર

Nilesh Jethva

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત, કૃષિમંત્રી થયા દોડતા

Kaushik Bavishi

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!