GSTV
Home » News » કૉફી વિથ કરણમાં જોવા મળશે આ બન્ને સિંગલ્સ, ખોલશે આ મોટું રાઝ

કૉફી વિથ કરણમાં જોવા મળશે આ બન્ને સિંગલ્સ, ખોલશે આ મોટું રાઝ

કરણ જોહરનાફેમસ ચેટ શો કૉફી વિથ કરણમાં આદિત્ય રોય કપુર અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવામળશે. હાલમાં આ બંન્ને સિંગલ છે અને બન્ને સાથે જ આ શોમાં જોવા મળશે. ફિલ્મ મેકરકરણ જોહરે બન્નેની એક તસ્વીર પોતાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસ્વીરનાકેપ્શનમાં કરણે લખ્યું છે- એક કપ હેન્ડસમ કૉફી જો કીસી કો નુકશાન નહીં પહોંચાતી.

જાહેર છે કે કરણ જોહર આ કલાકારોને પોતાની પર્સનલ લાઈફસાથે જોડાયેલા સવાલો પુછશે. આવામાં થઈ શકે કે કરણ આ બન્નેને એક્સ ગર્લફ્રેન્ડ સાથેજોડાયેલા સવાલો પણ કરે. વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો સિદ્ધાર્થ મલ્હોત્રાહાલમાં ફિલ્મ અય્યારીમાં મનોજ બાજપેયીની સાથે જોવા મળશે. ફિલ્મમાં સિદ્ધાર્થ એકસેનાના જવાનની ભુમિકા ભજવી છે. જે વિદ્રોહી બની જાય છે.

કૉફી વિથ કરણની આ છઠ્ઠી સીઝન છે અને તેમાં દીપિકાપાદુકોણ, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, અક્ષય કુમાર, કેટરીના કેફ, વરૂણ ધવન જેવા સ્ટાર્સઆ વર્ષે આવ્યા છે. આ વર્ષે જોડીઓમાં જ લોકો આવી રહ્યા છે. હવે જોવું રહ્યું કેસિદ્ધાર્થ અને આદિત્યની આ જોડી આ શો પર શું કમાલ કરે છે.

Read Also 

Related posts

હિના ખાનનો સાડીમાં અત્યંત ખૂબસૂરત સ્ટાઈલશ લૂક, જુઓ PHOTO

pratik shah

હરિયાણવી ડાન્સરના ગીત ‘ઈશ્ક કા લાડા’ નું ટીઝર રીલિઝ, કાતિલ નજરથી દર્શકોને બેભાન કરશે સપના

Ankita Trada

Bachchan Pandey Look: અક્ષય કુમારનો અત્યંત ખતરનાક લુક આવ્યો સામે, જુઓ ફોટોઝ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!