GSTV
Home » News » ઐશ્વર્યા રાયને આ કારણે નફરત કરે છે નણંદ શ્વેતા, અભિષેક સામે જ કહ્યું કંઇક એવું કે…

ઐશ્વર્યા રાયને આ કારણે નફરત કરે છે નણંદ શ્વેતા, અભિષેક સામે જ કહ્યું કંઇક એવું કે…

બચ્ચન પરિવારના દરેક સભ્યએ પોતાની આગવી ઓળખ ઉભી કરે છે. તેમાંથી એક છે અમિતાભ બચ્ચનની દિકરી શ્વેતા બચ્ચન નંદા. તાજેતરમાં જ તેણે પોતાના ભાઇ અભિષેક બચ્ચન સાથે કરણ જોહરના ચેટ શૉ ‘કૉફી વિથ કરણ’ની સીઝન 6માં હાજરી આપી હતી. અહીં શ્વેતાએ પોતાના જીવન વિશે અનેક ખુલાસાઓ કર્યા.

આ દરમિયાન કરણ જોહરે શ્વેતા બચ્ચનને ઐશ્વર્યા રાય સાથે સંબંધિત અનેક સવાલ પૂછ્યાં. રેપિડ ફાયર રાઉન્ડમાં કરણે શ્વેતાને પૂછ્યું કે તે એશ્વર્યાની કઇ આદતને પસંદ કરે છે અને તેની કઇ આદત તેને પસંદ નથી. શ્વેતાએ આ પ્રશ્નનો જવાબ કોઇપણ ખચકાટ વિના આપ્યો.

શ્વેતાએ જવાબમાં કહ્યું કે, એશ્વર્યા એક શ્રેષ્ઠ માતા છે અને સેલ્ફ મેડ સ્ટ્રોન વુમન છે. તેની આ વાત મને સૌથી વધુ પસંદ છે. પરંતુ તે ફોન અને મેસેજનો જવાબ નથી આપતી, તેની આ વાત મને પસંદ નથી. ટોલરેટ કરવાના સવાલ પર શ્વેતાએ કહ્યું,એશ્વર્યાનું  ટાઇમ મેનેજમેન્ટ.

આ ઉપરાંત શ્વેતાએ એશ્વર્યાને એક સ્ટ્રીક્ટ માતા પણ ગમઆવી. આ જ એપિસોડમાં અભિષેકે પોતાને મળેલા સાઇડ રોલ અંગે જણાવ્યું કે, કોઇપણ એક્ટર માટે આ ખરાબ લાગે તેવી જ વાત છે કે અન્ય એક્ટરને સેન્ટર સ્ટેજ મળે અને મને સાઇડ રોલ. આ ઇન્ડસ્ટ્રી ખૂબ જ ખરાબ છે. અહીં બધુ જ કમાવુ પડે છે.

સેન્ટરમાંથી સાઇડમાં આવવાથી દુખ થાય છે. અહીં દુખ થાય તેવી વાતો વધુ છે પરંતુ તમારે તમારી શક્તિ જાળવી રાખવાની છે. જણાવી દઇ કે કૉફી વિથ કરણના આગામી એપિસોડમાં અભિષેક પોતાની બહેન શ્વેતા સાથે નજરે પડશે.

Read Also

Related posts

ઇસ્લામિક દેશોના ખલીફા બનવા રેચપે ટ્રમ્પના લેટરને કચરા પેટીમાં ફેંકી દીધો, જગત જમાદારની ઐસીતૈસી

Mayur

ચિદમ્બરમ બાદ એનસીપીના આ નેતાની સરકારે બગાડી દિવાળી, મહારાષ્ટ્ર ઇલેક્શન ભારે પડશે

Mayur

સલમાનખાનના બોડીગાર્ડને પણ બનવું છે રાજનેતા, મુંબઈમાં આ પાર્ટીનો પકડ્યો હાથ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!