GSTV

કોડીનાર- સોમનાથ હાઈવે પર પેઢવાડા પાસે 100 ખેડૂતોનો ચક્કાજામ, આ છે માગ

ગીરસોમનાથના કોડીનાર-સોમનાથ નેશનલ હાઈવે પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે.કોડીનાર-સોમનાથ હાઈવે ઉંચો લેવાતા ચોમાસામાં પાણીનો નિકાલ ન થતો હોવાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે અને ફોરટેક હાઈવે પાસે બ્રિઝ અને નાળા મુકવાની માંગ કરી રહ્યા છે.તેમજ પેઢાવાડા ગામ પાસે 100થી વધુ ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે.

ગીર સોમનાથઃ કોડીનાર સોમનાથ નેશનલ હાઇવે પર ચક્કાજામ

પેઢાવાડા ગામ પાસે હાઇવે ચક્કાજામ

100 થી વધુ ખેડૂતો એ કર્યો ચક્કજામ

ફોરટેક હાઇવે ઉંચો લેવા મામલો

ખેડૂતો ઇવરબ્રિડ્ઝ અને નાળા મુકવાની માંગ સાથે ચક્કાજામ

હાઇવે ઉંચો લેવાતા ચોમાસા મા પાણી નો નિકાલ ન થતો હોવાનો ખેડૂતો નો આરોપ

Related posts

અમદાવાદના વૃધ્ધ દંપતીએ આપી Coronaને માત, આ રીતે જીતી મોત સામેની જંગ

Bansari

5 દિવસથી બન્યા છે પિતા: બાળક હોસ્પિટલમાં પણ પીઆઈ દિવસ-રાત ડયૂટી કરે છે રોડ પર, પિતાના પ્રેમ પર કોરોના ભારે પડ્યો

Karan

ડંડાઓના મારથી બચવા આ મજૂરનો IDEA જોઈ પોલીસ વિચારતી થઈ ગઈ હશે, કોઈએ નહીં અપનાવ્યો હોય

Karan
Do NOT follow this link or you will be banned from the site!