GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

કોડીનાર : દરિયા કિનારેથી બેખોફ રેતી ચોરી, ખાણ-ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં

કોડીનાર તાલુકાના વેલણ ગામના દરિયા કિનારે બેફામ રેતી ચોરીનો વીડિયો વાઇરલ થયો છે. વેલણ ગામના સંતેશ્વર મહાદેવના મંદિર નજીકથી બેખોફ રેતી ચોરી કરતા ભુમાફિયા આ વાઇરલ વીડિયોમાં નજરે પડી રહ્યા છે. આ વીડિયોમાં ખુલ્લેઆમ થતી રેતી ચોરી નજરે પડી રહી છે તેમ છતા તંત્ર અને ખાણ-ખનીજ વિભાગ ઘોર નિદ્રામાં જણાઇ રહ્યુ છે.  આ વાઇરલ વીડિયોથી ભુમાફિયા અને ખનીજ વિભાગની મીલીભગતની પણ પોલ ખુલી છે.

Related posts

મોદી સરકાર આ રાજ્યને ન સંભાળી શકી તો કોરોના ક્યારેય નહીં રોકાય, હાલથી 10 ગણા કેસ હશે

Mansi Patel

નકલી હેલ્થ કાર્ડ બનાવીને રૂપિયા પડાવતો હતો આ શખ્સ,પોલીસે ધરપકડ કરી ગુન્હો નોંધ્યો

pratik shah

ઓસ્ટ્રેલિયન દિગ્ગજની ટેસ્ટ ટીમમાં 4 ભારતીય, કોહલીના બદલે બાબર આઝમને આપ્યું સ્થાન!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!