GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

હાહાકાર મચાવી રાખનાર 5 વર્ષના દિપડાને વન વિભાગે પાંજરે પૂર્યો

કોડીનાર નજીકના નવાગામમાંથી માદા દીપડો પાંજરે પુરાયો છે. 5 વર્ષના ખુંખાર માદા દીપડાએ વાડી વિસ્તાર અને નવાગામમાં ભારે હાહાકાર મચાવી રાખ્યો હતો. તંત્ર દ્વારા દીપડો પાંજરે થતા ગામ લોકોએ લીધો રાહતનો શ્વાસ લીધો. ઘાંટવડ બીટના વનવિભાગ દ્વારા દીપડાને જામવાળા એનિમલ સેન્ટર ખાતે ખસેડાયો.

READ ALSO

Related posts

લદાખમાં સ્થિતિ સામાન્ય નથી : લોકો ફફડ્યા કહ્યું, પ્રથમવાર હથિયારો અને તોપો જોઈ

Arohi

મલાઈકા અરોરાની મદમસ્ત Selfiesએ લોકોને કર્યા દિવાના, ફૅન્સે પુછ્યુ- અર્જુન ક્યાં છે?

Mansi Patel

અમદાવાદ : પોલીસ સ્ટેશનમાં GRD જવાને કર્યો આપઘાતનો પ્રયાસ, PSI સહિત ત્રણ પોલીસકર્મી પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!