GSTV
Home » News » કોડીનાર અરણેજ બાયપાસ ચોકડી પાસે બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

કોડીનાર અરણેજ બાયપાસ ચોકડી પાસે બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

કોડીનાર અરણેજ બાયપાસ ચોકડી નજીક એક ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. એક બાઇક સવાર પિતા અને તેની પુત્રીને એક ટ્રકે હડફટે લીધા હતા. હડફેટમાં આવવાને કારણે પુત્રી ઘટના સ્થળ પરજ મોતને ભેટી હતી જ્યારે પિતા ઘાયલ થયા હતા.

અકસ્માતને કારણે ટ્રાફિક થોડા સમય માટે જામ થઇ ગયો હતો. પિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે અને પોલિસે ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

8 કલાક જેલમાં રહેવા NSUIના કાર્યકર્તાઓને એક પણ કોંગી નેતા છોડાવવા ન આવતા રાજકારણ ગરમાયું

Nilesh Jethva

સુરતમાં સીટી બસના ડ્રાઈવરે દાદાગીરી કરતા યુવકને માર માર્યો, ઉશ્કેરાયેલા લોકોએ ચાલકને ચખાડ્યો મેથીપાક

Nilesh Jethva

ડીપીએસ સ્કૂલને લઈને થયો ચોંકાવનારો ખુલાસો, માન્યતા થઈ શકે છે રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!