GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

સ્વાઈન ફ્લૂના કારણે એક મહિનામાં થયેલી મોતનો આંકડો જાણીને ખરેખર ચોંકી જશો

Swine Flu

રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો વાવર દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે સ્વાઈન ફ્લૂના 3 દર્દીના મોત થયાં છે. એક મહિનામાં 34 દર્દીઓનાં મોત થયાં છે. સ્વાઈન ફ્લૂના કેસમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે શુક્રવારે વધુ 42 કેસ નોંધાયા. જેમાં સૌથી વધુ 17 જેટલા કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. જ્યારે કચ્છમાં 4, ભાવનગરમાં 4, રાજકોટમાં 2, ગીર સોમનાથમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે સુરત, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, વડોદરા અને આણંદમાં એક-એક કેસ નોંધાયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 737 કેસ નોંધાયા છે. જેમાંથી હાલ 290 દર્દીઓ સારવાર હેઠળ છે.

Related posts

દરરોજ 7 રૂપિયાની બચત કરો વાર્ષિક 60 હજાર રૂપિયા મળશે પેન્શન, મોદી સરકારની આ સૌથી ફેમસ છે યોજના

Dilip Patel

સાવધાન! શું તમે જમાવાનું પેક કરવા માટે કરો છો એલ્યુમિનિયમ ફોલનો ઉપયોગ, તો થઈ જશો આ બિમારીના શિકાર

Ankita Trada

હંમેશા આવે છે ઉંઘ અને આળસ? અહીં જાણી લો તેની પાછળનું શું છે કારણ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!