GSTV
Home » News » SBIની આ ઓફર વિશે જાણીને તમને ઘર લેવાનું મન થઈ જશે, ભાડાનાં મકામનાં રહેતા લોકો માટે ખુશખબર

SBIની આ ઓફર વિશે જાણીને તમને ઘર લેવાનું મન થઈ જશે, ભાડાનાં મકામનાં રહેતા લોકો માટે ખુશખબર

sbi fraud

આરબીઆઇ તરફથી ઓછા કરવામાં આવેલા રેપોરેટ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ 20 લાખ રુપિયા સુધી હોમ લોન્સ 0.05 ટકા વ્યાજ દર કરી દીધુ છે.

એસબીઆઇના ગ્રાહકો હવે રૂપિયા 30 લાખની હોમ લોનની ઇએમઆઈ પર રૂ. 96ની બચત કરશે. બેંકે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક મોનેટરી પોલિસી જાહેરાત બાદ સૌથી પહેલી બેંક છે જેને હોમ લોન્સ પર વ્યાજ 30 લાખ રૂપિયા ઘટાડ્યું છે. “બેંકે જણાવ્યું હતું કે તે ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકોના ફાયદાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આરબીઆઇએ છેલ્લા અઠવાડિયામાં નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટને 0.25 ટકા ઘટાડીને 6.25 કરી દીધો હતો. 30 લાખ રુપિયાની હોમ લોન પર ઇએમઆઈ 26,607 હતી. હવે આ 96 રુપિયા ઓછી હશે, એટલે કે 26,511 રૂપિયા હશે. 25 લાખની લોન પર ઇએમઆઈમાં 80 રપિયાનો ફાયદો થશે.

હવે એસબીઆઈ બાદ અન્ય બેંકો પણ તેમની હોમ લોનના દરમાં ઘટાડો કરી શકે છેએસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું મધ્યસ્થ બેન્કના દરમાં ફાયદો નીચા અને મધ્યમ વર્ગ સુધી પહોંચાડવા માટે એસબીઆઇએ હોમ લોન્સના દરમાં ઘટાડો કર્યો છે. આ પગલાથી સંકટગ્રસ્ત રિયલ્ટી સેક્ટરને રાહત આપશે.

READ ALSO

Related posts

કુલદીપ યાદવે બનાવ્યો એવો શરમજનક રેકોર્ડ કે આંખમાંથી છલકાઇ આવ્યા આંસુ

Bansari

રણબીર માટે આટલી ઘેલી છે આલિયા ભટ્ટ, સાથે કામ કરવા માટે પાર કરી નાંખી તમામ હદો

Bansari

પાકિસ્તાન સિવાય તમામ મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો : પરેશ રાવલ

Mayur