GSTV

તમારા PF એકાઉન્ટમાં કેટલું બેેલેન્સ છે જાણવું છે? એક મિસ્ડ કૉલથી થઇ જશે કામ

pf

લોકડાઉન વચ્ચે તમારા પ્રોવિડેંટ ફંડ ખાતામાં (PF) જમા થનાર રૂપિયા પણ પ્રભાવિત થયા છે. કોરોના વાયરસ મહામારી વચ્ચે જો તમે તમારુ ખાતુ ચેક ન કર્યુ હોય તો આ ખબર તમારા કામની હોઇ શકે છે. PF ખાતાનું બેલેન્સ જાણવુ ખૂબ જ સરળ છે. તમે તમારા મોબાઇલ ફોનથી ફક્ત એક મિસ્ડ કૉલ દ્વારા તમારા ખાતાની જાણકારી મેળવી શકો છો.

ઉપરાંત તમે તમારી વેબસાઇટ અને મોબાઇલ એપ દ્વારા પણ ખાતાની જાણકારી મેળવી શકો છો. આ ઉપરાંત વેબસાઇટ અને મોબાઇલ એપ દ્વારા પણ ખાતાની જાણકારી મેળવી શકો છો. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ PF એકાઉન્ટ ચેક કરવાની ત્રણ સરળ રીતો….

આ રીતે ચેક કરો EPF બેલેન્સ અને પાસબુક ઓનલાઇન

1. EPFO એ પોતાની ઑફિશિયલ વેબસાઇટ પર ઇપીએફ બેલેન્સ ચેક કરવાની સુવિધા આપી છે. E-Passbookની લિંક તમને વેબસાઇટની ઉપર જમણીબાજુ જોવા મળશે.

2. તે બાદ તમારે યુએએન નંબર અને તેનો પાસવર્ડ નાંખવાનો છે.

3. વેબસાઇટ પર યુએએન નંબર અને પાસવર્ડ નાંખ્યા બાદ તમારે વ્યૂ પાસબુક બટન પર ક્લિક કરવાનું છે અને અહીં તમને બેલેન્સ જોવા મળશે.

જો તમારી કંપની કોઇ પ્રાઇવેટ ટ્રસ્ટ હોય તો તમને બેલેન્સ ડિટેલ નહી મળે. તેના માટે તમારે તમારી કંપનીનો સંપર્ક સાધવો પડશે.

Read Also

Related posts

પુરષોત્મ મહિનાના ઉપવાસ માટે આ રીતે બનાવો લીલી ફરાળી ચટણી

Arohi

મહાનગરપાલિકામાં અધિકારીઓની દાદાગીરી, ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પણ ગાંઠતા નથી !

Pravin Makwana

મોટાસમાચાર / કૃષિબિલની સામે સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવશે આ રાજ્યની સરકાર, જાણો શું છે કારણ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!