GSTV
Auto & Tech Trending

શું તમે જાણવા ઇચ્છો છો કે કોને તમારી ફેસબુક પ્રોફાઇલ ચેક કરી છે, બસ ફોલો કરો આ 5 સ્ટેપ્સ

ફેસબુક (facebook) સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંની એક છે, જ્યાં લોકો પોતાનો મોટા ભાગનો સમય પોતાના ઓનલાઇન મિત્રો અને અન્ય ગતિવિધિઓ સાથે જોડવામાં વિતાવે છે. ફેસબુક સૌ કોઇમાં આજે સોશિયલ મીડિયાની સૌથી લોકપ્રિય એપ છે.

ફેસબુક

યુઝર્સની વધતી જતી સંખ્યાની સાથે, ફેસબુક જેવાં પ્લેટફોર્મ પર એક સામાન્ય વાત થઇ ગઇ છે. એટલું જ નહીં પરંતુ તમારી માટે એ જાણવું પણ ખૂબ સરળ છે તમારી પ્રોફાઇલ પર તાજેતરમાં જ કયા-ક્યા લોકોએ તેની વિઝિટ કરી છે. એટલે કે, તમારી પ્રોફાઇલને સ્ટૉક કરનારાઓ વિશે જાણી શકો છો. એટલે જો તમે એવું જાણવા માટે ઉત્સુક છો કે, તાજેતરમાં જ તમારી પ્રોફાઇલ કોને-કોને જોઇ છે, તો કેટલાંક એવાં આઇડીયા છે કે, જે તમને જાણવામાં મદદ કરશે. એ માટે તમારે આ 5 સરળ સ્ટેપ્સને ફોલો કરવાના રહેશે અને તેના આધારે તમે જાણી શકશો કે તમારી પ્રોફાઇલ કોને-કોને જોઇ છે….

  1. તમારું ફેસબુક એકાઉન્ટ ઓપન કરો

Facebook.com પર જઇને વેબ પર તમારું ફેસબુક એકાઉન્ટ ઓપન કરો. ( કોઇ પણ બ્રાઉઝરનો ઉપયોગ કરીને). એક વાર જ્યારે તમે તમારા પોતાના ફેસબુક પેજ કે ટાઇમલાઇન પર હોવ તો રાઇટ ક્લિક કરો.

  1. પેજ સોર્સ જુઓ

હવે, તમારા ફેસબુક સોર્સને જોવા માટે ” Page વ્યુ પેજ સોર્સ ” વિક્લપ પસંદ કરો. પેજ સોર્સ ખુલ્યા બાદ ‘CTRL + F ’ પર ક્લિક કરો, આવું કરતા જ તમને સર્ચ બાર દેખાશે કે જેનો ઉપયોગ ડેટાને સર્ચ કરવા માટે કરવામાં આવે છે.

FACEBOOK
  1. સર્ચ બોક્સમાં ‘BUDDY_ID’ ટાઇપ કરો

હવે સર્ચ બારમાં ‘BUDDY_ID’ ટાઇપ કરો અને એન્ટર બટન પર ક્લિક કરો. એક વાર આવું થઇ ગયા બાદ, તમને એક પેજ પર લઇ જવામાં આવશે, જ્યાં તમારે ‘BUDDY_ID’ ની પાસે અનેક ફેસબુક પ્રોફાઇલ આઇડી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

  1. સ્ક્રીન પર દેખાશે પ્રોફાઇલ જોનારાનું નામ

તમારે ID માંથી કોઇ એકને કોપી કરવાની રહેશે, એ નવી ટેબ ઓપન કરવાની રહેશે, Facebook.com/15-digit આઇડીને સર્ચ કરવાની રહેશે, તમારી પ્રોફાઇલ ચેક કરનાર વ્યક્તિની પ્રોફાઇલ તમારી સ્ક્રીન પર આપમેળે જ દેખાશે.

  1. એક સ્ક્રીનશૉટ લઇ લો

અહીં તમે તે વિશેષ પ્રોફાઇલનો સ્ક્રીનશૉટ પણ લઇ શકો છો, જેને તમારી પ્રોફાઇલ જોઇ છે. તમે ઇચ્છો તો આને ફેસબુક પર શેર કરીને પોતાના મિત્રોને પણ આવું કરવાનું કહી શકો છો.

READ AlSO :

Related posts

વાયરલ વિડિયો / પાકિસ્તાને કર્યો ‘ચપ્પલ માર મશીન’નો આવિષ્કાર, લોકોએ કહ્યું- અદ્ભુત ઓટોમેશન!

GSTV Web Desk

ભારતનો ડંકો / સ્વદેશી UPIની બ્રિટનમાં થશે એન્ટ્રી, જાણો કેવી રીતે કરી શકશો વ્યવહાર

Zainul Ansari

Career Guidance : બનવા માંગો છો RTO officer? જાણો લાયકાત, જવાબદારીઓ અને પગાર

GSTV Web Desk
GSTV