GSTV
Home » News » Whatsappનું ડાર્ક મોડ ફિચર શું છે? અહીં જાણો કેવી રીતે કરે છે કામ

Whatsappનું ડાર્ક મોડ ફિચર શું છે? અહીં જાણો કેવી રીતે કરે છે કામ

 Whatsapp હાલ તેના નવા ડાર્ક મોડ ફિચર્સ પર કામ કરી રહ્યું છે પણ યુઝર્સના ધ્યાને આ ડાર્ક મોડ ફિચર્સ સામે આવતા તેઓ તે વિશે હાલ વિચારી રહ્યા છે કે વોટ્સએપે આ ડાર્ક મોડ ફિચર્સ કેમ આપ્યું છે અને Whatsapp પર Dark mode features ને લઈને ખૂબ સમયથી ચર્ચા ચાલી રહી છે. પણ વોટ્સએપે અત્યારે પણ આ ફીચરને રોલઆઉટ કર્યું છે, તો જાણીએ આ ડાર્ક મોડ ફિચર્સ શું છે…..

વોટ્સએપ ડાર્ક મોડ ફિચર પર કામ કરી રહ્યું છે

  • WABetInfoના ટ્વીટ મુજબ વોટ્સએપ ડાર્ક મોડ ફ્યુચર્સ પર કામ કરી રહ્યું છે.
  • ટ્વીટ મુજબ ડાર્ક મોડ ફિચરને માત્ર App Bar પર જ ટેસ્ટ કરાઈ રહ્યું છે.
  • એપ બાર વોટ્સએપનો તે વિસ્તાર છે જે અત્યારે લીલા રંગમાં જોવા મળી રહ્યો હોય છે.
  • ટ્વીટ મુજબ વોટ્સએપના ઘણા એવા સેક્શન છે જેના માટે આ ડાર્ક મોડ કેપિટેબલ નહી છે.
  • તેનો અર્થ છે કે આ ફીચરના રોલઆઉટ થવામાં થોડું સમય લાગી શકે છે.

  • વોટ્સએપનો ડાર્ક મોડ ફ્યુચર્સ યૂજર્સની આંખની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તૈયાર કરાયું છે.
  • આ ફીચરને ઑન કરતા પર વોટ્સએપનો બેકગ્રાઉંડ કલર બ્લેક થઈ જાય છે.
  • તેનાથી યૂજર્સને લાંબા સમય સુધી વગર કોઈ પરેશાની વોટ્સએપ કરશે અને તેમની આંખ પર વધારે અસર નહી પડશે.
  • તેના વધારે ડાર્ક મોડ ફીચરથી ફોનની બેટરીની પણ બચત થશે.
  • ખબરો મુજબ આ ફીચરને જૂનમાં રોલઆઉટ કરી શકાય છે.

Read Also

Related posts

ભરૂચમાં આંગણવાડી બહેનો બની રણચંડી, રૂપાણી અને પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર

Nilesh Jethva

ન્યુ ઈન્ડિયા તમારા સુઘી રાખો અમને જુનુ ભારત આપી દો, મોબ લિંચિંગ પર આઝાદે મોદીને ઘેર્યા

Kaushik Bavishi

સુરતમાં સરથાણા વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સની બસને અટકાવી,વધુ નફાની લાલચમાં કરે છે આવા કામ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!