GSTV
India News Trending

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે એક ટ્વિટ કરતા રાજકારણ ગરમાયુ / જાણો શું છે સમગ્ર મામલો

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સરકારના નિર્ણય ઉપર સવાલો કર્યા છે. રાવતે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી અને તેમાં લખ્યું છે કે ઉતરાખંડ સરકારને ભરાડીસેણમાં ફરીથી ઠંડી લાગી ગઈ છે. આથી ચાર દિવસમાં જ બોરીયા બિસ્તર બાંધીને તેઓ દેહરાદુન પરત ફરી જાય.શું છે સમગ્ર મામલો.

ઉત્તરાખંડનાં કોંગ્રેસનાં પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે ભાજપ સરકારનાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સરકારની કામગીરી સામે સવાલ પેદા કર્યો છે. રાવતના એક ટ્વિટથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યાં અનુસાર હવે લાગે છે કે તત્કાલીન મુખ્યમંત્રીએ કદાચ પાર્ટીથી ગ્રીષ્મકાલીન રાજધાનીનો દરજ્જો દેવા ઉપર વિચાર વિમર્શ કર્યો નથી. કારણકે હવે કોઈ પણ ભરાડીસેણ જશે તો ગ્રીષ્મકાલીન રાજધાનીમાં લિપિક અને ચોપરાશી સુધીના પણ દર્શન નહીં થાય. આ બાબતે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કરણ મહેરાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને કરવામાં આવેલ ટિપ્પણીની નિંદા કરી હતી. મહેરાએ વધુમાં કહ્યું હતું કે ભાજપના નેતા એક એવા નેતાને એન્ટી ઇન્ટરનેશનલ કહી રહ્યા છે જેના પરિવારે અનેક શહીદી વોહરી છે અને બલિદાન આપ્યા છે.આ મુદ્દાને લઇ આગામી સમયમાં વિવાદ વકરી શકે છે.

ઉત્તરાખંડમાં કોંગ્રેસ-ભાજપ આમને-સામને..!

રાવતના એક ટ્વિટથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યાં અનુસાર હવે લાગે છે કે
મુખ્યમંત્રીએ કદાચ પાર્ટીથી ગ્રીષ્મકાલીન રાજધાનીનાં દરજ્જા મુદ્દે વિચાર કર્યો નથી

હવે કોઈ પણ ભરાડીસેણ જશે તો રાજધાનીમાં લિપિક અને ચોપરાશી સુધીના પણ દર્શન નહીં થાય

આ બાબતે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કરણ મહેરાએ કરી ટિપ્પણી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા રાહુલ ગાંધીને લઈને કરેલી ટિપ્પણીની નિંદા કરી હતી

READ ALSO

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન

Vushank Shukla
GSTV