વિશ્વભરમાં જ્યોતિષ તરીકે જાણીતા બેજાન દારૂવાલાએ નવા વર્ષ અંગે રાશિ આધારીત કેટલાક કથનો કર્યા છે. ત્યારે ખાસGSTVએ તમારી રાશિ અંગે અને તમારા આગામી વર્ષમાં શું પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે તેને લઈ ચર્ચાનું આયોજન કર્યું છે. બેજાન દારૂવાલાએ ખાસ પ્રત્યેક રાશિ આધારીત તેના ફળ અને તેની મહાદશાઓની સ્થિતિનું ચીવટ પૂર્વક વર્ણન કર્યું છે. આગામી વર્ષમાં તમારે શું કરવું અને ક્યારે કરવું તેને લઈ વિસ્તાર જણાવ્યો છે. નીચેના વીડિયો પર આગામી વર્ષની ભવિષ્ય કથન જાણો…..
previous post