GSTV
Entertainment Television Trending

હિના ખાનથી લઇ દિવ્યાંકા ત્રિપાઠી સુધી, જાણો કેટલી હતી આ એક્ટ્રેસની પહેલી પેમેન્ટ

એક્ટ્રેસ

હિના ખાન, દિવ્યાંકા ત્રિપાઠી અને સુરભી જ્યોતિ. એ એવા કેટલાક નામ છે જેને ટીવીની દુનિયા બંધ જ લોકો જાણતા હશે. પોતાની મહેનત અને કામના દમ પર આ અભિનેત્રીઓએ ઘર-ઘરમાં ઓળખ બનાવી છે. જો કે એમની શરૂઆત એવી જ હતી જેવી સામાન્ય અભિનેત્રીઓની હોય છે. તો જાણીએ કરિયરની શરૂઆતમાં એમને પહેલી ફીસ કેટલી મળી હતી.

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

વાત શરુ કરીએ દિવ્યાંકા ત્રિપાઠીથી. ઓછા લોકો જાણે છે કે દિવ્યાંકા ત્રિપાઠીની સેલરી માત્ર 250 રૂપિયા હતી. એમણે આ પૈસા ઓલ ઇન્ડિયા રેડિયો શો હોસ્ટ કરવા માટે મળી હતી.

હિના ખાન

ટીવી શો ‘યે રિસ્તા ક્યાં કેહલતા હે’ દ્વારા ઘર-ઘરમાં લોક પ્રિય થઇ ગયેલ હિના ખાન ટીવી પહેલા કોલ સેન્ટરમાં કામ કરતી હતી. અહીં તેમને પહેલી સેલરી તરીકે 40 હજાર રૂપિયા મળ્યા હતા.

શિવાંગી જોશી

યે રિસ્તા ક્યાં કેહલતા હેની એક્ટ્રેસ શિવાંગી જોશીએ પોતાની પહેલી પેમેન્ટ એક એડ માટે મળી હતી. એમની પહેલી સેલરી માત્ર 10 હજાર રૂપિયા હતી અને આજે તેઓ એક એપિસોડ માટે 40 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

સુરભી જ્યોતિ

આજે એક એપિસોડ માટે 70 હજાર રૂપિયા ચાર્જ વસુલ કરવા વાળી સુરભી જ્યોતિની પહેલી પેમેન્ટ એમને એક આરજે તરીકે કામ કરવા પર મળી હતી. એમની પહેલી પેમેન્ટ 10 હજાર રૂપિયા હતી.

શ્રદ્ધા આર્યા

શ્રદ્ધાની પહેલી પેમેન્ટ 10 હજાર રૂપિયા હતી. એમને આ પૈસા એક શૂટ માટે મળ્યા હતા. આજે તે એક એપિસોડ માટે લગભગ 1 લાખ રૂપિયા ચાર્જ લે છે.

Read Also

Related posts

ચીનમાં કોલેજ લવર્સ માટે સ્પ્રિંગ બ્રેક : શા માટે વિદ્યાર્થીઓને ‘વસંત વિલાસ’ રજા આપવાની નોબત આવી?, આ ઘાતકી નીતિ છે જવાબદાર

Padma Patel

“બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર

Siddhi Sheth

UNSCની અધ્યક્ષતા કરશે રશિયા, યુક્રેને કહ્યું- આ એપ્રિલ ફૂલની સૌથી ખરાબ મજાક છે

Hina Vaja
GSTV