GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

જાણો સલમાનને કઈ શરતો પર મળ્યા જામીન

કાળિયાર શિકાર કેસમાં પાંચ વર્ષની સજા મેળવનારા અભિનેતા સલમાન ખાન માટે રાહતના સમાચાર છે. સેશન્સ કોર્ટે સલમાન ખાનના જામીન મંજુર કર્યા છે અને સાંજે સાત વાગ્યે સલમાન ખાન જોધપુર સેશન્સ કોર્ટમાંથી બહાર આવશે.

જોધપુર સેશન્સ કોર્ટના વકીલે લંચ બાદ ત્રણ કલાકે જામીન અરજી પર ચુકાદો આપતા સલમાનને જામીન આપ્યા છે. આ અગાઉ જજ રવિન્દ્ર કુમાર જોશીએ વકીલોની દલીલો સાંભળી હતી. અને બાદમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટ સલમાનને 25-25 હજારના બે જાત મુચરકા પર જામીન આપી છે. આ સિવાય આગામી સાત તારીખે તેઓએ કોર્ટમાં હાજર રહેવુ પડશે.

આ ઉપરાંત જો તેમણે વિદેશ જવાનુ હશે તો તેઓએ કોર્ટની આગોતરી મંજુરી લેવી પડશે. સલમાનના જામીન મળતા તેમની બહેન અર્પિતા અને અલવીરાના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

Related posts

સોનૂ સૂદ બાદ આ પ્રખ્યાત વ્યક્તિ આવી શ્રમિકોની વ્હારે, મજૂરોને ઘરે મોકલવાનુ બીડુ ઝડપ્યું

Ankita Trada

બોલીવુડના આ દિગ્દર્શકના અનાથ આશ્રમમાં 18 બાળકો પોઝિટિવ, 3 સ્ટાફના સભ્યોને પણ લાગ્યો ચેપ

Ankita Trada

#BoycottChineseProduct કેમ્પેઈનને મળ્યો બોલીવુડનો સાથ, આ સેલેબ્સે કર્યો સપોર્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!