GSTV

કામની વાત/ શું આપનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે, આ રીતે સરળતાથી ચેક કરી શકશો આપનું સ્ટેટ્સ

આધાર

Last Updated on January 13, 2022 by Pravin Makwana

આધાર કાર્ડ આજના જમાનામાં સૌથી જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. હવે તેનો ઉપયોગ એક ઓળખ પત્ર તરીકે નથી રહ્યો. પણ ઘણી બધી સુવિધાઓ માટે પણ તે જરૂરી બની ચુક્યું છે. તો વળી હવે UIDAIએ તમામ ઓનલાઈન સર્વિસ માટે આપનું આધાર કાર્ડ આપના મોબાઈલ ફોન સાથે લિંક હોવું જોઈએ. પણ આપને કેવી રીતે ખબર પડશે કે, આપનું આધાર કાર્ડ આપના મોબાઈલ નંબર સાથે લિંક છે કે નહીં.

  • તેના માટે સૌથી પહેલા આપે UIDAIની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in/ પર જવાનું રહેશે
  • તેના માટે આપ ડાયરેક્ટ લિંક પર ક્લિક કરીને આપ વેબસાઈટ પર જઈ શકો છો.
  • વેબસાઈટના હોમ પેજ પર આપને કેટલાય સેક્શન પણ જોવા મળશે.
  • આપને અહીં ટોપ લેફ્ટ કોર્નરમાં MyAadhaar સેક્શન પણ દેખાશે.
  • તેના પર ક્લિક કરવા પર આપને કેટલાય ઓપ્શન દેખાશે.
  • આપને આ ઓપ્શનમાંથી verify my email/mobile numberવાળું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ આપને આપની પર્સનલ ડિટેલ્સ પણ આપવાની રહેશે, જેમ કે, મોબાઈલ નંબર અથવા કેપ્ચા ભરવાનું રહેશે. તેના માટે
  • આપની પાસે સ્પેશ પણ રહેશે. તેનાથી આપ જાણી શકશો કે, આપનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક છે કે નહીં.
  • જો આપનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે તો વેબસાઈટ આપને મેસેજ બતાવશે.

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!