GSTV

શ્રીલંકા પ્રવાસ ગયેલી Team Indiaના એક ખેલાડીનું મોત

Last Updated on September 6, 2017 by

શ્રીલંકામાં ભારતીય અન્ડર-17 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલા એક 12 વર્ષના યુવા ક્રિકેટરનું મોત નિપજ્યું છે.

શ્રીલંકામાં અન્ડર-17 ટૂર્નામેન્ટ રમવા માટે ભારતીય ટીમ ગઇ હતી ત્યારે મંગળવારે એક ભારતીય યુવા ક્રિકેટર પોતાના અન્ય 3 સાથીઓની સાથે પમુનુગુમા સ્થિત હોટલમાં આવેલા સ્વિમિંગ પુલમાં નહાવા માટે ગયો હતો. જ્યાં પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હતું. સાથીઓએ તેને પાણીમાંથી બહાર નીકાળી સારવાર માટે હોસ્પિટલમાંલઇ ગયા હત પરંતુ, ત્યાં સુધી તો તેનું મોતથઇ ચૂક્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ યુવા ક્રિકેટર ગુજરાતનો રહેવાસી છે. અન્ડર-17 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સામેલ થનાર આ ક્રિકેટર શ્રીલંકાના પ્રવાસે ગયો હતો. તેની સાથે ટીમના 19 સભ્યો પણ હતા. પોલીસે હાલ તો આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

Related posts

અગત્યનું/ પેન્શનરો માટે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની ડેડલાઇન લંબાવાઇ, જાણી લો આ નવી તારીખ

Bansari

કામનું/ શું તમે ક્રેડિટ કાર્ડના દેવાના જાળમાં ફસાઈ ગયા છો? તમને ડૂબવાથી બચાવવા માટે આ રહ્યા કેટલાક સરળ ઉપાય

Damini Patel

શુભ પ્રસંગ/ જેઠાલાલની દિકરી નિયતિના આજે નાસિકમાં થશે લગ્ન, બે દિવસ બાદ મુંબઈની તાજમાં યોજાશે ભવ્ય રિસેપ્શન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!