GSTV
Home » News » સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કિવી, ત્વચાને લગતી બીમારીમાં પણ આપે છે રાહત

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કિવી, ત્વચાને લગતી બીમારીમાં પણ આપે છે રાહત

કિવિ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક ફળ છે. આ ફળ ઘણી બીમારીઓ દૂર કરવાનું કરે છે કામ. લો બ્લ્ડ પ્રશેર, કેન્સર, જાડાપણા જેવી બીમારીઓમાં કિવિનું ફળ ફાયદો આપે છે. જો તમને ત્વચા સંબંધી કોઈપણ બીમારી હોય તો કિવી ખાવી. લોહીની ઉણપ, કેન્સર અને ડાયાબિટીઝ જેવી બીમારીઓમાં કિવી ફાયદાકારક સાબિત થાય છે.

તેમાં એન્ટિ માઈક્રોબાયલ ગુણ હોય છે જેના કારણે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલા કિવી વધુ લે તો તેને આયરનની ઊણપ થતી નથી. કિવી એક ચીની ફળ છે. એક તરફથી તમે દ્વાક્ષ જેવું કહી શકો છો, આકારમાં ઘણું મોટું હોય છે. આ ફળ ઘણું સ્વાદિષ્ટ હોય છે. ચીનમાં આ ફળને રાષ્ટ્રીય ફળનો દરજ્જો આપવામાં આવ્યો છે.

તેને અહીં યંગ તાઊ કહે છે. ન્યુઝિલેન્ડનું રાષ્ટ્રીય પ્રાણી છે જેનું નામ કીવી પરથી પડ્યું છે. કિવીમાં સૌથી વધુ વિટામિન-સીની માત્રા હોય છે. આ ઉપરાંત વિટામિન-એ, કે અને ઈ પણ હોય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસનું પણ પ્રમાણ હોય છે. તેમાં એન્ટિઓક્સિડેન્ટ ગુણ હોય છે. તેમાં 15 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 61 ગ્રામ કેલરી હોય છે.

પાચનતંત્ર માટે કિવી ફાયદાકારક છે. અસ્થમાની બીમારી વાળા દર્દીએ કિવી ખાવી જોઈએ. પાચન પ્રક્રિયાને સરળ બનાવવામાં કિવી ફાયદા કારક છે. તેમાં લેક્સેટિવ હોવાના કારણે કબજિયાતની સમસ્યા દૂર કરે છે.

Read Also

Related posts

26 વર્ષના ઢગા સાથે પ્રેમ કરી બેઠી 16 વર્ષની તરૂણી, શરીર સંબંધ બાંધતા જ થયું એવું કે….

Bansari

લગ્ન કર્યા બાદ યુવતીને હતા મિલનના મનોરથ પણ પતિ તો બાથરૂમમાં જઈને કરવા લાગ્યો એવું કે….

Bansari

ન કૉન્ડમ કે ન ગર્ભનિરોધન ગોળી, માત્ર આ એક બેન્ડેજ લગાવવાથી યુવતીને નહીં રહે ગર્ભ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!