GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

PHOTOS: 58 વર્ષ બાદ સૈનિકોનાં સપનાને પૂરૂ કરશે મોદી, National War Memorialનું કરશે લોકાર્પણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત ગેટ નજીક રાષ્ટ્રીય યુદ્ધ મેમોરિયલનું ઉદ્ઘાટન કરશે.

સ્વતંત્રતા પછી દેશ માટે તેમના જીવનનું બલિદાન આપનાર સૈનિકોના માનમાં આ સ્મારક બનાવવામાં આવ્યું છે.

મોદી સરકારે તેના કાર્યકાળના બીજા વર્ષમાં જાહેરાત કરી હતી અને હવે તે તૈયાર થઈ ગયું છે.

વડાપ્રધાન મોદી સોમવારે રાષ્ટ્રને સ્મારક સમર્પિત કરશે.

આ સમયે સંરક્ષણ પ્રધાન, આર્મી, નૌકાદળ અને વાયુદળના વડા સહિતના અનેક મહાનુભાવો આ પ્રસંગે હાજર રહેશે.

અહેવાલો અનુસાર મોદી સરકારના મહત્વના પ્રોજેક્ટમાંથી એક સ્મારક બનાવવા માટે રૂ. 176 કરોડ ખર્ચવામાં આવ્યા છે.

આ સ્મારક 1947-48, 1962માં ભારત-ચીન વચ્ચેનાં યુદ્ધ, 1965માં ભારત-પાક યુદ્ધ, 1999 માં બાંગ્લાદેશનું નિર્માણ, 1999માં કારગીલ અને આ રીતે અન્ય શહીદ સેનિકનાં સન્માનમાં બનાવવામાં આવ્યું છે.

આમાં, ત્રણેય દળોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

આ યુદ્ધ સ્મારક ભારત ગેટ નજીક 40 એકર જમીન પર ‘હેક્સાગોન’ માં બાંધવામાં આવ્યું છે.

અહેવાલો અનુસાર, આ સ્મારક 25942 સૈનિકોના સન્માનમાં બનાવવામાં આવ્યું છે. આની અદંર જે સ્વતંત્રતા પછી મૃત્યુ પામ્યા હતા. તે બધાના સ્મારક છે.

READ ALSO

Related posts

મલેશિયાના પૂર્વ વડાપ્રધાનને પાકિસ્તાન પ્રેમ ભારે પડ્યો, સત્તા તો ગઈ પરંતુ હવે પાર્ટીએ પણ આપ્યો ઝટકો

Nilesh Jethva

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 1 લાખ 72 હજારને પાર, મોતનો આંક પાંચ હજાર નજીક પહોંચ્યો

Nilesh Jethva

ભારત સહિત 25 દેશો પેસિફિક મહાસાગરમાં કરશે યુદ્ધાભ્યાસ, આ પાડોશી દેશને ન અપાયું આમંત્રણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!