Last Updated on February 8, 2021 by Bansari
ફેબ્રુઆરીનો મહિના પ્રેમ કરનારા માટે કોઈ તહેવારથી જરાયે ઉતરતો નથી. કારણ કે ફેબ્રુઆરીમાં વેલન્ટાઈન ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના પ્રેમનો ઈજહાર કરે છે. આ વેલેન્ટાઈન વિકની ધૂમ આખુ અઠવાડીયું ચાલે છે. 13 ફેબ્રુઆરીએ કિસ ડે મનાવામાં આવે છે. આ દિવસે પ્રેમ કરનારા એકબીજાને કિસ કરતા હોય છે. દરેક લોકોનો કિસ કરવાનો અલગ અલગ અંદાજ હોય છે. કોઈને ફ્રેન્ચ કિસ તો કોઈને લિપ કરવાનો શોખ હોય છે.
કિસ કરવાથી થાય છે આ બિમારીઓ
જો તમે પણ પોતાના પાર્ટનરને કિસ કરવાનું વિચારી રહ્યા હોવ તો, સાવધાન થઈ જજો. કારણ કે, કિસ કરવાથી આપને ઘણી બધી બિમારીઓ લાગી શકે છે. જાણો કિસ કરવાથી કેવી કેવી બિમારીઓ ફેલાય છે.

ઈન્ફ્લુએંજા સંક્રમિત વ્યક્તિને કિસ કરવાથી દૂર રહો
ઈંન્ફ્લૂએંજા સંક્રમિત વ્યક્તિને કિસ કરવાથી માંસપેશિયોમાં દુખાવો, માથાનો દુખાવો, તાવ અને ગળામાં ખરાશ જેવી બિમારીઓ લાગી શકે છે. આ બિમારીઓ કિટાણુ અને લાળ દ્વારા ફેલાય છે, તેથી કિસ કરવાથી આ બિમારીનું સંક્રમણ લાગી શકે છે.
મોની આસપાસ પડી જાય છે નિશાન
કિસ કરવાથી હર્પીસ સંક્રમણ ફેલાઈ શકે છે. આ એક પ્રકારનું વાયરલ સંક્રમણ છે. આ સંક્રમણથી મોની આસપાસ ઘાટા નિશાન પડી જાય છે.
મોમાં થઈ જાય છે અલ્સર
સિફલીસ એક એવી બિમારી છે, જે કિસ કરવાથી ફેલાય છે. તેનાથી મોમાં નાના નાના અલ્સર થઈ જાય છે. આ ઈન્ફેક્સનને એંટીબાયોટિક ખાઈને ઠીક કરી શકાય છે.

ડોક જલાઈ જવી અને તાવ
કિસ કરવાથી મૈનિંઝાઈટિસ બૈક્ટેરિયા ફેલાય છે. જે બાદ ગળું જલાઈ જવું અને તાવ અને માથાનો દુખાવો પણ થઈ શકે છે.
પેઢા અને દાંતના દુખાવાની સમસ્યા પણ આવી શકે છે
કેટલાય લોકોને પેઢામાં સોજો અથવા દાંતમાં કેટલાય પ્રકારની સમસ્યા આવી શકે છે. કિસ કરવાથી આ સમસ્યા આપને પણ આવી શકે છે. કિસ કરવાથી મોઢામાં બેક્ટેરિયા ફેલાય છે. જેના આપના પાર્ટનરના પેઢા અને દાંતોમાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે.
Read Also
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
