GSTV

રિટેલ બિઝનેસમાં ફરીથી નવી કહાની લખી સકે છે કિશોર બિયાની, આ રીતે ફરી શકે છે પરત

ફ્યુચર ગ્રૂપની બિગબાજાર જેવી મોટી બ્રાંડના વડા કિશોર બિયાનીએ મુકેશ અંબાણીના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જૂથને રૂ.24700 કરોડમાં વેચી દીધો હતો. કરાર પ્રમાણે રિટેલ કિંગ ઓફ ઈન્ડિયા ફરી પાછા એજ ધંધો પોતાના નામે 15 વર્ષ સુધી ન કરી શકે. તેથી પોતાના ભત્રીજા રાકેશ બિયાની દ્વારા રિટેલ ધંધો શરૂ કરવાનું આયોજન કરી રહ્યાં છે. તેઓ પોતાના પરિવારના યુવાન સભ્યોને ધંધાની કડીઓ ઉકેલવાનું શિખવી રહ્યાં છે.

તે ધંધો વેચવો પડ્યો હતો

બિગ બજાર, ફેશન એટ બિગ બજાર વગેરે હવે રિલાયન્સનો હિસ્સો બની ગયા છે. કિશોર બિયાનીએ કહ્યું હતું કે, કોરોના અને મંદીના કારણે છૂટક ધંધાને રૂ. 7,000 કરોડનું નુકસાન થયું છે. તેથી તે ધંધો વેચવો પડ્યો હતો. ધંધા અટકી ગયા હતા પણ તેના રોજના ખર્ચાઓ અટક્યા ન હતા. ભાડા તો ભરવાના હતા જ. રિલાયન્સ અને ફ્યુચર ગ્રૂપ દ્વારા કરવામાં આવેલા ડીલ સામે વાંધો ઉઠાવતા, એમેઝોન કિશોર બિયાનીના જૂથ વિરુદ્ધ કેસ નોંધવાની તૈયારી કરી રહ્યું છે.

READ ALSO

Related posts

શોલેના વીરુની જેમ પોતાની ‘બસંતી’ માટે 80 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો પતિ, પત્નીને પિયર જતી રોકવા આખુ ગામ લીધુ માથે

Bansari

જમ્મુ-કાશ્મીરમાં બરફના તોફાનમાં ફસાઈ પ્રવાસીઓની કાર, બીઆરઓની ટીમે મોતના મુખમાંથી કાઢ્યા બહાર

Nilesh Jethva

978 વન-ડે મેચો બાદ આ શરમજનક રેકોર્ડ ભારતના નામે નોંધાયો, કોઈ ટીમના નામે નથી આવો રેકોર્ડ

Karan
Do NOT follow this link or you will be banned from the site!