GSTV

Post Officeની આ સ્કીમમાં પૈસા ડબલ થવાની ગેરંટી, જલ્દીથી ઉઠાવો ફાયદો

પોસ્ટ ઓફિસ નાની બચત યોજના ચલાવે છે. વધુ સારા વળતર માટે નાણાંનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવું મહત્વનું છે. માહિતીના અભાવે ઘણાં લોકો ઓછા વળતરમાં ખોટું રોકણ કરી બેસતાં હોય છે. Kisan Vikas Patra તમારા પૈસા બમણા કરી શકો છો. ‘કિસાન વિકાસ પત્ર’ નક્કી કરેલા સમયગાળામાં નાણાં બમણાં થાય છે. લાંબા ગાળાના રોકાણ માટે આ યોજના શ્રેષ્ઠ યોજના સાબિત થઈ શકે છે. આ એક જ સમયે નાણાં રોકવાની ફિક્સ ડિપોઝીટ યોજના છે.

આ યોજનામાં માત્ર પોસ્ટફિસ દ્વારા જ નહીં પરંતુ જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા પણ રોકાણ કરી શકાય છે. તેનું ખાતું હોવું જરૂરી છે. રોકાણકારને પ્રમાણપત્ર આપવામાં આવે છે. ગમે તેટલું રોકાણ કરી શકો છો. હાલમાં, રૂ .1000, 10,000 અને રૂ .50,000ના પ્રમાણપત્રો ઉપલબ્ધ છે. 10 વર્ષ, 4 મહિના એટલે કે કુલ 124 મહિના પછી બમણી રકમ થશે. 1 લાખ રૂપિયા રોકણ આજે કરતાં 2031 સુધીમાં તમને 2 લાખ રૂપિયા મળશે. જોકે, જે લોકો આવક વેરો ઉંચો ભરે છે તેમના માટે આ યોજના ફાયદો કરે છે. પણ જેમને આવક વેરામાંથી વ્યાજ કે રોકાણ પરત મેળવવું નથી તેમના માટે ઓછો ફાયદો કરે છે.

READ ALSO

Related posts

ભારતે બ્રાહ્મોસના પરીક્ષણોની સિરિઝ શરૂ કરી, અવાજથી 3 ગણી ઝડપે આ મિસાઈલે લક્ષ્યાંકો ઉડાવ્યાં

Ankita Trada

અમદાવાદના શાકમાર્કેટમાં બાઉન્સર તૈનાત કરાશે, ટેમ્પરેચર માપીને માર્કેટમાં અપાશે પ્રવેશે

pratik shah

કોરોના કૌટુંબિક સંબંધોમાં કડવાશ વધારશે, અમદાવાદમાં 376 લગ્નો પોલીસની મંજૂરીથી થશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!