GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

8.19 કરોડ ખેડૂતોને રૂ. 2,000નો પહેલો હપ્તા મળી ગયો, તમને ન મળ્યો હોય તો કરો આટલું કરો

6 મે સુધીમાં 8.19 કરોડ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 2 હજાર રૂપિયાની હપ્તો મળેલો છે. યોજનાના લોકાર્પણ બાદ અત્યાર સુધીમાં રૂ .2,000 ના 5 હપ્તા ખેડુતોને મોકલાયા છે. તેનો છઠ્ઠો હપ્તો પણ ટૂંક સમયમાં આવી જશે. જો પીએમ ખેડૂતની રકમ તમારા ખાતામાં આવી નથી, તો પણ તમે તે મેળવી શકો છો. આ માટે તમારે કેટલાક મહત્વપૂર્ણ કામ કરવા પડશે.

  • નવી સૂચિ 2020 માટે સરકારી વેબસાઇટ pmkisan.gov.in પર  વાર્ષિક 6000 મળેલા છે કે નહીં તે નામ ચકાસી શકો છો. સરકારે તમામ લાભાર્થીઓની સંપૂર્ણ યાદી જાહેર કરી છે.
  • આધારકાર્ડ ન હોય તો, યોજનાનો લાભ લઈ શકાતો નથી. બેંક એકાઉન્ટ આધાર સાથે જોડાયેલ હોવું જ જોઈએ.
  • વેબસાઇટ પર દસ્તાવેજો અપલોડ કરી શકાય છે.
  • કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ લાભ મેળવતા ખેડૂતોની યાદી મે સુધીમાં જાહેર કરશે.
  • હોમ પેજ પરના મેનૂ બારને જુઓ અને અહીં ‘ફાર્મર કોર્નર’ પર જાઓ.
  • અહીં ‘લાભકારક સૂચિ’ લિંક પર ક્લિક કરો.
  • આ પછી તમારા રાજ્ય, જિલ્લા, પેટા જિલ્લા, બ્લોક અને ગામની વિગતો દાખલ કરો
  • આ ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને સંપૂર્ણ સૂચિ મેળવો
  • ફેબ્રુઆરી 2019થી સરકાર દર 4 મહિનામાં 2,000 રૂપિયાના ત્રણ હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા ચુકવે છે.

READ ALSO

Related posts

રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો પલટો, ભારે પવન સાથે ધોધમાર વરસાદ

Nilesh Jethva

હાલમાં ભારત નહી આવે વિજય માલ્યા, UK હાઈ કમિશને કહી આ મોટી વાત

Mansi Patel

ભરત સોલંકી સામે નરહરી અમીનનો જંગ : જે ભાજપ કરી રહ્યો છે એવું જ સોલંકી કેમ ન કરી શકે, નથી કોઈ વિકલ્પ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!