GSTV
Surat ગુજરાત

ઓલપાડ તાલુકાનાં ખેતરોમાં કિસાન ડ્રોન યોજનાનું કૃષિ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું ઉદઘાટન

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં ખેતરોમાં કિસાન ડ્રોન યોજનાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.

સુરતના ઓલપાડ તાલુકાના ખેડૂતો માટે ડાંગર, શેરડી જેવા પાકોમા દવા છંટકાવ માટે ડ્રોન પદ્ધતિનું કૃષિ મંત્રી મુકેશ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.

ડ્રોનથી નેનો યુરિયાનો પાકમાં છંટકાવ કરવાથી ખેડૂતોને આર્થિક રીતે મોટો ફાયદો થશે.ઓછા ખર્ચે ખેડૂતોને પાકનું વધુ ઉત્પાદન મળશે.

Related posts

શ્રાવણમાં મેઘો મંડાણો / અમદાવાદમાં ધોધમાર વરસાદ, માર્ગો પર વરસાદી પાણી ભરાયા

Hardik Hingu

મોટી રાહત / ગુજરાતમાં કોરોનાની ગતિ પડી ધીમી : 24 કલાકમાં નોંધાયા ૪૫૯ કેસ, એક પણ મોત નહીં

GSTV Web Desk

એલર્ટ / નર્મદા ડેમના 5 દરવાજામાંથી છોડાઈ રહ્યું છે 1.5 લાખ ક્યુસેક પાણી, લાગ્યો આ પ્રતિબંધ

GSTV Web Desk
GSTV