GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

પૂર્વ કોંગી નેતા કિરીટ પટેલે નીતિન પટેલ સાથે મુલાકાત લીધી

બેચરાજીથી અપક્ષ ચૂંટણી લડનારા અને પાટીદાર આગેવાન કિરીટ પટેલ નિતિન પટેલના ઘરે પહોંચ્યા હતા અને મુલાકાત કરી. જે બાદ તેમણે કહ્યું કે, પાટીદાર અને તમામ જ્ઞાતિઓ નીતિન પટેલની સાથે છે.

બીજીતરફ વિરમગામના ભાજપના આગેવાન પ્રાગજીભાઈ પટેલે પણ નીતિન પટેલ સાથે મુલાકાત કરી છે.

 

Related posts

જમીન પર હાથ લગાવ્યા વિના કેટરીનાએ પુશ અપ્સ કર્યા, વીડિયો થયો વાયરલ

Mansi Patel

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ,જામખંભાળિયા શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ

pratik shah

એક જ ફ્લેટમાં અને એક જ પરિવારમાં 10ને કોરોનાનો ચેપ લાગતાં AMCએ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!