GSTV
Jamnagar Trending ગુજરાત

એડવોકેટ કિરીટ જોશીની હત્યાનો કોયડો ઉકેલાયો : ભૂમાફિયા જયેશ પટેલે હત્યા કરાવી હોવાની કબૂલાત

જામનગરના એડવોકેટ કિરિટ જોશીનો ચકચારી હત્યા કેસ ઉકેલાઇ ગયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે જણાને દબોચ્યા છે. પચાસ લાખની સોપારી આપીને કિરિટ જોશીની હત્યા કરાઇ હતી. ભૂમાફિયા જયેશ પટેલે આ હત્યા કરાઇ હોવાની કબૂલાત પણ થઇ છે. બંને આરોપીઓ કોન્ટ્રાક્ટ કિલર હતા અને મુંબઇથી ઝડપાયા હતા. કિરીટ જોષીએ ભૂમાફિયા જયેશ પટેલનું 100 કરોડનું જમીન કૌભાંડ ખુલ્લુ પાડ્યું હતું.જેના કારણે તેમની હત્યા કરાવી દીધી હોવાનું મનાય છે.

 

Related posts

મતદાનના ગણતરીના કલાકો પહેલાં કામરેજની પાંચ સોસાયટીમાં ચુંટણી બહિષ્કારના બેનર, રાજકારણીઓની ચિંતામાં વધારો

pratikshah

ભાજપને એક ડર સતાવી રહ્યો છે, 2017ના નોટાના આંકડા કરી રહ્યા છે પરેશાન

HARSHAD PATEL

બ્રિટન સમાન વિચારધારા વાળા દેશો સાથે સંબંધોને પ્રોત્સાહન આપશે, ચીન સાથેના સંબંધોનો સુવર્ણ યુગ ખતમ : ઋષિ સુનક

Padma Patel
GSTV