GSTV

અરૂણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુ અને કેન્દ્રીય પ્રધાન કિરણ રિજ્જુ જેમ્સ બોન્ડના અવતારમાં દેખાયા

Last Updated on October 29, 2019 by Mansi Patel

અરૂણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુ અને કેન્દ્રીય પ્રધાન કિરણ રિજ્જુ જેમ્સ બોન્ડના અવતારમાં જોવા મળ્યા. સીએમ ખાંડુએ ચીન-ભારતની સરહદ પર 15 હજાર ફૂટની  ઊંચાઈએ એટીવીમાં સવારી કરી.

પેમા ખાંડુએ  એટીવી સવારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.  જેમા તેમણે જણાવ્યુ હતુ કે, 15 હજાર ફુટની  ઉચાઈએ એટીવીમાં સવારી કરી. અને તવાંગની વાદીમાં અદભૂત નજારો જોવા મળ્યો.

આ પહેલા પણ પેમા ખાંડુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમા તેઓ બુલેટ પર સવારી કરતા જોવા મળ્યા હતા.

READ ALSO

Related posts

Cyber Fraud/ ક્રેડિટ કાર્ડ વાળા સાવધાન! પહેલા રીવોર્ડ પોઈન્ટ્સ ઓફર કરશે પછી ચલાવશે લૂંટ

Damini Patel

સજાતીય સંબધને મળી મંજૂરી: ધરતી પરનાં સ્વર્ગ ગણાતા દેશના 2/3 લોકો મારી મહોર, હવે લગ્ન પણ કરશે!

pratik shah

નવી સુવિધા/ RTOના ધક્કા ખાવાના દિવસો ગયા, હવે તમે અહીં પણ બનાવડાવી શકશો ડ્રાઇવિંગ લાયસન્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!