GSTV

અમદાવાદ આવ્યા કેન્દ્રીય મંત્રી, ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

Last Updated on September 26, 2021 by Pritesh Mehta

અમદવાદમાં ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરનું કેન્દ્રીય મંત્રી કિરણ રીજ્જુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ સેન્ટર ઓલમ્પિકમાં ખેલાડીઓ સાથે બનતી ઘટનામાં ન્યાયિક પ્રક્રિયા સરળ બનાવવા ઉપયોગી બનશે.

મંત્રી

કિરણ રિજ્જુએ કહ્યું હતુ કે બીસીસીઆઇ પ્રાઇવેટ બોડી હોવાથી આર્બીટ્રેશન સેન્ટર હેઠળ નહીં આવે. ઓલિમ્પિકમાં રમાતી તમામ રામતોનો આર્બીટ્રેશન સેન્ટર હેઠળ સમાવેશ કરવામાં આવશે. આ સેન્ટરમાં જેતે કેસમાં ફસાયેલા ખેલાડી અને તેના વકીલને સાંભળીને જજ ન્યાય આપશે.

સ્થાનિક લેવલે મીની કોર્ટ હોવાથી ખેલાડીઓના નાણાંની પણ બચત થશે. અત્યાર સુધી ઇન્ટરનેશનલ લેવલ પર કાયદાકીય પ્રક્રિયા થતી હતી. આ સેન્ટરથી કાયદાકીય પ્રક્રિયા જલ્દી થશે અને ખેલાડીઓનું ભવિષ્ય સુધરશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

ગ્રેડ-પે મુદ્દે પોલીસ કર્મચારીઓનું મહા આંદોલન, રાજ્યભરમાં ઠેર-ઠેર કરાયું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!