કોરોનાના કહેર તો આખી દુનિયામાં જારી છે. આ વચ્ચે તમામ જગ્યાઓ ઉપર વચ્ચે વચ્ચે અન્ય બીમારીઓના પણ સમાચાર આવી રહ્યા છે. હાલમાં પશ્ચિમી આફ્રિકાના સેનેગલના ડકારમાં સમુદ્રમાં માછલી મારવા ગયેલા 500થી વધુ માછીમારોમાં ત્વચાથી જોડાયેલી બીમારી જોવા મળી છે.

ખૂબજ ઝડપથી આ રહસ્યમયી બીમારી બાબતે તપાસ કરી લેવામાં આવશે
એક રિપોર્ટ મુજબ સ્વાસ્થ્ય સૂચના અને શિક્ષાના રાષ્ટ્રીય નિર્દેશકે જણાવ્યું કે ડકારની જગ્યા આસપાસથી આવનાર માછીમારોને આ બીમારી જોવા મળી છે. તે પછીથી તેઓને કોરેન્ટીન કરવામાં આવ્યા છે. હાલમાં તમામની સારવાર ચાલી રહી છે. જે આ ક્યા પ્રકારની બીમારી છે. ખૂબજ ઝડપથી આ રહસ્યમયી બીમારી બાબતે તપાસ કરી લેવામાં આવશે.

લગભગ 500 જેટલા માછીમારોમાં આ બીમારી જોવા મળી
આ મામલો ત્યારે વધારે ગંભીર થયો જ્યારે આટલી મોટી સંખ્યામાં માછીમારોમાં આ બીમારી જોવા મળી હતી. માછીમારીઓની તપાસ કરનારા સ્વાસ્થ્ય અધિકારીઓની અનુસાર લગભગ 500 જેટલા માછીમારોમાં આ બીમારી જોવા મળી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- જૂનાગઢ/ સીએમ રૂપાણીએ સાસણના વિકાસના કામોનું નું કર્યું ઈ ખાતમુહુર્ત, કોંગ્રેસના આ નેતા પણ રહ્યા હાજર
- કેન્દ્રીય કર્મચારીઓ માટે ડબલ ખુશ ખબર, વધેલ મોંઘવરી ભથ્થા સાથે આવશે સેલરી
- કામની વાત/ ઝીરો બેલેન્સમાં ખોલાવો જનધન ખાતુ, મળશે 10 હજાર રૂપિયાનો લાભ
- કોરોના વોરિયર્સને જ અન્યાય, કોરોનાકાળમાં સતત કામ કરનાર કોરોના વોરિયર્સ પગારથી વંચિત !
- RBIની બેંકોને લઇ ગંભીર ચેતવણી : ફસાયેલ દેવાનું લેવલ 14.8% સુધી જઈ શકે છે