GSTV
Home » News » સ્વિમ સુટ પહેરી પૂલમાં ઉતરી કીમ શર્માં, સામે આવી હોટ તસવીરો

સ્વિમ સુટ પહેરી પૂલમાં ઉતરી કીમ શર્માં, સામે આવી હોટ તસવીરો

બોલીવૂડ અભિનેત્રી કિમ શર્માં અને હર્ષવર્ધન રાણેનુ બ્રેકઅપ થોડા દીવસોથી લાઈમ લાઈટમાં રહ્યું હતું. હવે કિમ આ પીડાથી બહાર નીકળતા પોતાની લાઈફ એકલા એન્જોય કરતી દેખાય છે. એવામાં કિમે સોશિયલ મીડિયા પર ખુબ જ હોટ ફોટાઓ શેર કર્યા હતા.

स्विमसूट पहने पूल में उतरीं एक्ट्रेस किम शर्मा, सामने आईं बेहद हॉट तस्वीरें

આ ફોટામાં કિમ પૂલમાં સ્વિમસૂટમાં દેખાય રહી છે. આ દરમિયાન કિમ ખુબ જ ચિલ્ડ મૂડમાં દેખાઈ રહી છે.

स्विमसूट पहने पूल में उतरीं एक्ट्रेस किम शर्मा, सामने आईं बेहद हॉट तस्वीरें

કિમની આ ફોટોઝને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.

स्विमसूट पहने पूल में उतरीं एक्ट्रेस किम शर्मा, सामने आईं बेहद हॉट तस्वीरें

જણાવી દઈએ કે હાલમાં કિમ પોતાના એક્સ બોયફ્રેંડ યુવરાજ સિંહના રિટાયરમેન્ટ બેશમાં શામેલ થઈ હતી.

स्विमसूट पहने पूल में उतरीं एक्ट्रेस किम शर्मा, सामने आईं बेहद हॉट तस्वीरें

સોશિયલ મીડિયા પર કિમના લેટેસ્ટ ફોટોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યાં છે.

स्विमसूट पहने पूल में उतरीं एक्ट्रेस किम शर्मा, सामने आईं बेहद हॉट तस्वीरें

તેની સાથે તેમના ફેન્સ આ ફોટાઓને ખુબ જ શેર કરી રહ્યાં છે. કિમ છુટાછેડા પછી હર્ષવર્ધરનને ડેટ કરી રહી હતી.

READ ALSO

Related posts

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar

જન્માષ્ટમી : દિકરા આઝાદે પિતા આમિર ખાનની પીઠ ઉપર ચઢીને ફોડી દહી હાંડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva

VIDEO : આ મહિલાને મોબાઈલ ઉપર એટલો પ્રેમ કે ઓટોમાં ભુલી ગઈ બાળક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!