GSTV
Home » News » હોટ ફિગરમાં જેનું નામ મોખરે છે એ અભિનેત્રીએ શેર કર્યો બાથરૂમનો VIDEO, જોઈને તમને એક પ્રશ્ન જરૂર થશે

હોટ ફિગરમાં જેનું નામ મોખરે છે એ અભિનેત્રીએ શેર કર્યો બાથરૂમનો VIDEO, જોઈને તમને એક પ્રશ્ન જરૂર થશે

kim kardashian bathroom

અવાર નવાર ટીવી અભિનેત્રીઓ કંઈકને કંઈક શેર કરતી રહે છે. અને આ વખતે એવું જ કંઈક શેર કર્યુ છે અમેરિકી અભિનેત્રીએ. અમેરિકન ટીવી અભિનેત્રી કિમ કાર્દશિયનાએ એક વિડીયો શેર કર્યો છે. કિમ કાર્દિશિયનના આલીશાન બાથરૂમનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે તેના સિંકની ડિઝાઇન બતાવી રહી છે. પરંતુ આ સિંકની ખાસ વાત છે કે તેમા બેસિન જ નથી. તે એક મિનિમેલિસ્ટ સિંક છે. તો જુઓ આ video…

અમેરિકન રિયાલીટી ટીવી સ્ટાર કિમ કાર્દિશિયન વિશે વાત કરી રહ્યા છીએ. કિમના ફિગર વિશે દરેક મેગેઝિન અને સમાચારપત્રમાં લખવામાં આવ્યું છે.

કિમ કાર્દિશિયન હંમેશા ચર્ચામાં રહે છે. કિમ શરૂઆતમાં લોકોની નજરોમાં ત્યારે આવી જ્યારે તેનો અંતરંગ વીડિયો વાયરલ થયો.

આ વીડિયોમાં કિમ પોતાના પુરષ મિત્ર સાથે નજરે પડી હતી.

કિમ કોઇપણ શૉ માટે લેવાતી ફીના મામલે સૌથી મોંઘી સ્ટાર માનવામાં આવે છે.

કિમની ડ્રેસિંગ સ્ટાઇલ દુનિયાની મોટી મોટી અભિનેત્રીઓ કૉપી કરે છે.

બોલીવુડની અભિનેત્રીઓ પણ ઘણીવાર તેની નકલ કરવાનો પ્રયાસ કરે છે.

કિમે 2014માં લગ્ન કર્યા હતા અને હવે તે પોતાના પરિવાર સાથે પણ પોતાની તસવીરો શેર કરતી રહે છે.

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah

મતદાન જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડરે જ ન કર્યું મતદાન, જાણો કારણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!