GSTV
Home » News » Photos: આ મૉડેલનું ફિગર જોશો તો મોઢુ ખુલ્લું રહી જશે, ખૂબસુરતી એવી કે બોલીવુડ-હોલીવુડની એક્ટ્રેસ પણ પાણી ભરે

Photos: આ મૉડેલનું ફિગર જોશો તો મોઢુ ખુલ્લું રહી જશે, ખૂબસુરતી એવી કે બોલીવુડ-હોલીવુડની એક્ટ્રેસ પણ પાણી ભરે

દુનિયાના લોકો વિવિધ અભિનેત્રીઓના પ્રશંસક છે. આજે આપણે જે મોડેલ વિશે વાત કરીએ છીએ તે ઘણા લોકો માને છે કે તેમની જેવું ફિગર કોઈ મોડેલ અને અભિનેત્રીનું નથી.

અમે અમેરિકન રિયાલીટી ટીવી સ્ટાર કિમ કાર્દિશિયન વિશે વાત કરી રહ્યા છીએ. કિમના ફિગર વિશે દરેક મેગેઝિન અને સમાચારપત્રમાં લખવામાં આવ્યું છે.

કિમ કાર્દિશિયન હંમેશા ચર્ચામાં રહે છે. કિમ શરૂઆતમાં લોકોની નજરોમાં ત્યારે આવી જ્યારે તેનો અંતરંગ વીડિયો વાયરલ થયો.

આ વીડિયોમાં કિમ પોતાના પુરષ મિત્ર સાથે નજરે પડી હતી.

કિમ કોઇપણ શૉ માટે લેવાતી ફીના મામલે સૌથી મોંઘી સ્ટાર માનવામાં આવે છે.

કિમની ડ્રેસિંગ સ્ટાઇલ દુનિયાની મોટી મોટી અભિનેત્રીઓ કૉપી કરે છે.

બોલીવુડની અભિનેત્રીઓ પણ ઘણીવાર તેની નકલ કરવાનો પ્રયાસ કરે છે.

કિમે 2014માં લગ્ન કર્યા હતા અને હવે તે પોતાના પરિવાર સાથે પણ પોતાની તસવીરો શેર કરતી રહે છે.

Read Also

Related posts

લિયોનેલ મેસ્સીને મળ્યો સતત ત્રીજી વખત ગોલ્ડન શૂ એવોર્ડ

pratik shah

અમદાવાદમાં ચોરી-લૂંટની ઘટના અટકાવવા માટે પોલીસ થઈ સક્રિય

Mansi Patel

સોશિયલ મીડિયા પ્લેટફોર્મે જાહેર કરી પોતાની ડિજિટલ કરન્સી, સમગ્ર દુનિયામાં આ ચલણનો થશે વપરાશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!