GSTV
Trending Videos Viral Videos

પૂરઝડપે આવતી ટ્રક સામે આવી ગયો બાળક, હૃદય થંભાવનારો વીડિયો થયો વાયરલ

અકસ્માત ક્યારેય જણાવીને નથી થતા તે ક્યારેય પણ કોઈની પણ સાથે થઇ શકે છે. કેટલાક અકસ્માતના વીડિયો ઓનલાઇન અપલોડ કરવામાં આવે છે જેને જોઇને લોકો હેરાન થઇ જાય છે. જો કે આ વીડિયોનો ઉદ્દેશ અકસ્માતથી શીખ લેવાનો હોય છે. વીડિયોમાં દેખાડવામાં આવતા બાળક સાથે પણ અકસ્માત થતા થતા રહી ગયો જયારે તેની સામે પૂરઝડપથી એક ટ્રેન આવી.

બાળક

ટ્વીટર પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો હક્ક બક્કા થઇ ગયા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર એક બસ ઉભી છે અને ત્યાં કેટલાક બાળકો પણ હાજર છે. તેમાંથી એક બાળક જોયા વગર જ ભાગીને રસ્તો પાર કરે છે આ દરમ્યાન પાછળથી પૂર ઝડપે એક ટ્રક આવતી દેખાય છે.

બચી ગયું બાળક

તમે આ ભયંકર વીડિયો જોયો શે. જો કે સદભાગ્યે બાળક બચી ગયો. ટ્રક તરવરે પૂરઝડપે ભાગી રહેલી આ ટ્રેકને રોકી દીધી અને તરત જ બ્રેક મારી દીધી. થોડાક છેટે દૂર રહેલો બાળક બચી ગયો. ટ્રક ડ્રાઈવરની સૂઝબૂઝના લીધે એક મોટી દુર્ઘટના થતા ટળી ગઇ. એ કહેવાય છે કે જાકો રાખે સાંઇયા માર સકે ના કોઇ.


આ વીડિયો ટ્વીટર પર @closecalls7 નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે આ ટ્રકની બર્ક ખુબ જ સરસ છે. દરેક વ્યક્તિ આ ટ્રક ડ્રાઈવરના વખાણ કરી રહ્યું છે.

READ ALSO

Related posts

Weight Loss Tips: શું તમે પણ મૂંઝવણમાં રહો છો કે રોટલી ખાવાથી વજન વધે છે કે નહી? જાણો શું કહે છે નિષ્ણાંત

Kaushal Pancholi

સુકી ઉધરસ માટે રામબાણ ઈલાજ છે આ દાદીના આ નુસખા

Padma Patel

બોક્સ ઓફિસ પર હોરર કોમેડી ‘ભેડિયા’ અને ‘દૃશ્યમ 2’ વચ્ચે જોરદાર ટક્કર, દેવગણ- ધવન બંને સ્ટાર્સે એકબીજાને સક્સેસના પાઠવ્યા અભિનંદન

HARSHAD PATEL
GSTV