GSTV
Home » News » પાકિસ્તાનથી પાંચ મહિનાના બાળકનું કર્યું કિડનેપ, બેગમાં આવી રીતે રાખીને પહોંચ્યું દુબઈ

પાકિસ્તાનથી પાંચ મહિનાના બાળકનું કર્યું કિડનેપ, બેગમાં આવી રીતે રાખીને પહોંચ્યું દુબઈ

દુબઈ એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન ટ્રાવેલ બેગમાંથી 5 મહિનાનું બાળક મળી આવ્યું છે. આ બાળકનું અપહરણ પાકિસ્તાનથી કરવામાં આવ્યું હતું. બાળકને ટ્રાવેલ બેગમાં લાવનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો દક્ષિણ દિલ્હીના ડીસીપી એચજીએસ ધાલીવાલ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.

દુબઈ એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન ટ્રાવેલ બેગમાંથી 5 મહિનાનું બાળક મળી આવ્યું

4 સેકન્ડના વીડિયો આવ્યો સામે

4 સેકન્ડના વીડિયોમાં બાળકને બેગમાં અન્ય નરમ ચીજો સાથે રાખેલ હોવાનું બહાર આવ્યું છે. બાળકને સ્થિર રાખવા માટે માથાની પાસે બે નાના સ્ટીલના ગ્લાસ મૂકવામાં આવ્યા હતા. બાળક એકદમ શાંત લાગી રહ્યું હતુ. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળક સલામત છે અને માતા-પિતા સુધી પહોંચ્યું છે.

READ ALSO

Related posts

અભિનેતા સન્ની દેઓલે માફી માંગી બબીતા ફોગટની, કારણ છે કંઈક આવું

pratik shah

6 ગામના લોકોનો વિરોધ, શહેરમાં પાણી-રસ્તાના ઠેકાણા નથી, ગામડાનો વિકાસ કેવી રીતે કરશો

Nilesh Jethva

લો હવે આ કંપનીએ જીયોથી પણ ઓછી કિંમતમાં શરૂ કર્યો ડેટા પ્લાન, આપી રહી છે અનેક સુવિધા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!