GSTV
Gujarat Government Advertisement

આવો મળીએ કિયારા અડવાણીની બહેન ઇશિતાને, બંને બહેનો વચ્ચે અદભૂત બોન્ડિંગ

Last Updated on November 21, 2020 by Mansi Patel

બોલિવૂડની એક્ટ્રેસ કિયારા અડવાણીએ તેની બહેન ઇશિતાને બર્થ ડે વિશ કરી છે. આ પ્રસંગે કિયારાએ તેની બહેન સાથેની એક ખૂબસુરત ફોટો પણ શેર કરી છે. આ સાથે તેણે એક ઇન્સ્ટા સ્ટોરી શેર કરી છે. બંને બહેનો સોફા પર સૂતી હોય તેવી ફોટોમાં કિયારાએ કેપ્શનમાં લખ્યું છે કે તે હંમેશાં મારો તકીયા તરીકે જ ઉપયોગ કરે છે.

શુક્રવારે 30મો જન્મદિવસ કર્યો હતો સેલિબ્રેટ

આ ઉપરાંત કિયારાએ અન્ય એક ફોટો પણ શેર કર્યો છે જેમાં તેણે લખ્યું છે કે હજી ઘણા એડવેન્ચર સાથે કરવાના બાકી છે. કિયારાએ આ ઉપરાંત ઇશિતાની સાથે કોલેજના થ્રો બેક ફોટો, હોલી ડે અને પાર્ટીના ફોટો પણ શેર કર્યા છે. ઇશિતાએ શુક્રવારે તેનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઇશિતાની સગાઈ થઈ હતી. એ પ્રસંગે પણ કિયારાએ પોતાની બહેનને અભિનંદન આપીને સોશિયલ મીડિયા પર ઘણા ફોટો શેર કર્યા હતા. તેણે ઇશિતા અને તેના મંગેતરનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે બહેનને ખુશ થતી જોવાથી બહેતર આ દુનિયામાં બીજી કોઈ ખુશી નથી.

Gujarat Government Advertisement

Related posts

મ્યૂકોર માઈસીસ : રૂપાણી સરકાર ખરીદશે 5000 ઈન્જેક્શન, રોગના લક્ષણો અને જાણી લો કઈ દવાઓથી આ મટશે

Pritesh Mehta

ઓક્સિજન કન્સેન્ટ્રેટર નહીં ઓક્સિજન જનરેટર : 2500 રૂપિયાના વાયુપુત્ર માટે થઈ રહી છે પડાપડી, 45 હજાર રિકવેસ્ટ આવી

Pritesh Mehta

કોરોના ઈફેક્ટ : ડામાડોળ અર્થતંત્ર વચ્ચે એપ્રિલમાં 22 ટકા લોકો નથી ભરી શક્યા માસિક હપ્તો, બેન્કો ભરાઈ જશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!