GSTV

PHOTOS: કિયારા અડવાણીના બ્રાલેટ લુકે મચાવ્યો તહેલકો, તસવીરો પરથી નહીં હટાવી શકો નજર

કિયારા

Last Updated on September 15, 2021 by Bansari

કિયારા અડવાણી પોતાની ફેશન સેન્સ માટે મોટાભાગે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસનો આ અંદાજ તેના ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. ફરી એકવાર કિયારા તેના ડ્રેસિંગ સેન્સના કારણે ચર્ચામાં છે.

બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી તેની કમાલની ફેશન સેન્સ માટે જાણીતી છે. તે કોઈ પણ ઇવેન્ટ હોય, ફિલ્મ પ્રમોશન હોય કે એરપોર્ટ લુક. તેણી ઘણી વખત તેની ડ્રેસિંગ ચોઇસને લઈને ચર્ચામાં રહે છે. તે અવારનવાર તેના ફોટોશૂટના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. તાજેતરમાં, એક્ટ્રેસે તેના કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તે ખૂબ જ ખૂબસુરત લાગી રહી છે.

કિયારા

અભિનેત્રી ટાઇ-ડાઇ પ્રિન્ટેડ બ્રેલેટ અને પેન્ટ પહેરેલી જોવા મળે છે. આ દિવસોમાં ટાઇ-ડાઇ લુક ખૂબ ટ્રેન્ડમાં છે. દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ, જ્હાનવી કપૂર, આલિયા ભટ્ટ સહિત ઘણી અભિનેત્રીઓ ટાઇ ડાઇ લુકમાં જોવા મળી હતી. આ પ્રિન્ટેડ આઉટફિટમાં કિયારા સ્ટનિંગ લાગી રહી છે. એક્ટ્રેસે આ ડ્રેસમાં અનેક કિલર પોઝ આપ્યા છે. તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

કિયારા

કિયારાએ વ્હાઇટ અને ગ્રીન કલરનું પ્રિન્ટેડ બ્રાલેટ પહેર્યું છે જેમાં તેણે પ્લીઝીંગ નેકલાઇન આપતા ક્રોપ લુક આપ્યો છે. એક્ટ્રેસે બ્રેલેટ સાથે હાઇવેસ્ટ પેન્ટ પહેર્યુ છે.

કિયારા

અભિનેત્રીએ આ આઉટફિટને ગોલ્ડન ચેઇન, હૂપ ઇયરિંગ્સ અને રિંગ્સ સાથે એક્સેસરાઇઝ કર્યુ હતુ. તેણે લાઇટ મેક-અપ કર્યો અને આઉટફિટ સાથે મેચ કરવા માટે ન્યૂડ લિપસ્ટિક લગાવી હતી.

Read Also

Related posts

જ્યોતિષ શાસ્ત્ર / દગો આપવામાં નંબર-1 હોય છે આ 3 રાશીના લોકો, તમારા ગ્રુપ સર્કલમાં તો નથીના?

Zainul Ansari

સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર : ફેમિલી પેન્શનમાં સરકારે આપ્યો વધારો, જાણો શું રહેશે નિયમો અને શરતો…?

Zainul Ansari

Corona / કોરોના વિરૃદ્ધ ગુજરાતીઓમાં કેમ બની વધુ એન્ટિબોડીઝ? વૈજ્ઞાનિકોએ રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!