GSTV
Home » News » ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા આ નેતા કૉંગ્રેસમાં જોડાશે

ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા આ નેતા કૉંગ્રેસમાં જોડાશે

લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે. ત્યારે સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહ કોંગ્રેસમાં સામેલ થવાના છે. સાવલી બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય રહી ચુકેલા ખુમાણ સિંહ હાલ એનસીપીમાં છે. વર્ષ 2017માં કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા તેઓ એનસીપીમાં જોડાયા હતા. અને હવે તેઓ ફરી કોંગ્રેસમાં સામેલ થઈ જશે.

READ ALSO

Related posts

દિવાળી બાદ રૂપાણી સરકારની વધશે મુશ્કેલી, આ 50 હજાર કર્મચારીઓએ લીધો આ નિર્ણય

Arohi

એક્ટિંગ શીખવવાના બહાને ગમે ત્યાં સ્પર્શ કરતો…આ એક્ટ્રેસ સાથે ન થવાનું થયું

Bansari

રાધનપુરથી અલ્પેશ ઠાકોર અને બાયડમાં ધવલસિંહ ઝાલા પ્રથમ રાઉન્ડમાં પાછળ, ભાજપને ઝટકો

Karan
Do NOT follow this link or you will be banned from the site!