GSTV
Home » News » ખોડલધામ સંસ્થાને ફટકો, મહિલા સમિતિના પ્રમુખ સહિત કન્વીનરોના ધડાધડ રાજીનામા

ખોડલધામ સંસ્થાને ફટકો, મહિલા સમિતિના પ્રમુખ સહિત કન્વીનરોના ધડાધડ રાજીનામા

રાજકોટમાં આવેલી ખોડલધામ સંસ્થાને પરેશ ગજેરા બાદ વધુ એક ફટકો પડ્યો છે. ખોડલધામ ટ્રસ્ટમા આંતરિક વિવાદથી કંટાળી મહિલા સમિતિના પ્રમુખ સહિત કન્વીનરોએ રાજીનામાં આપ્યા છે. મહિલા સમિતિના પ્રમુખ શર્મિલાબેન બાંભણીયા , કન્વીનર અનિતાબેન દુધાત્રા, જાગૃતિબેન ઘાડિયા, જ્યોત્સનાબેન ટીલાળા રાજીનામું આપ્યુ છે.

કાર્યક્રમની તમામ જવાબદારી બહેનોને સોંપવામાં આવતી હોવા છતાં કોઈ નોંધ ન લેવાતા રાજીનામા આપી દીધા છે. અને વિવાદ મોટો ન થાય માટે વોર્ડ વાઇઝ અને ઝોન વાઇઝ કન્વીનરોની નવી ટિમ બનાવી દેવામાં આવી.

READ ALSO

Related posts

રાજ્યમાં મહીસાગરનાં કડાણા જળાશયમાં ફ્કત 52% પાણીનો જથ્થો

Path Shah

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar

ભાવનગરમાં ગુંગળાઈ જવાથી ત્રણનાં મોત,પાણીનાં સેમ્પલ લેવા જતા બની ઘટના

Path Shah