GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ખ્લો કાર્દાશિયાને પોતાનો લુક બદલ્યો, નવા લૂકમાં ફેન્સ ઓળખી જ શક્યા નહીં

ખ્લો કાર્દાશિયાને પોતાનો લૂક તદ્દન બદલી નાખ્યો છે અને તેમે ઇન્સ્ટાગ્રામ પર તેના આ નવા લૂક સાથેની સેલ્ફી પોસ્ટ કરતાં તેને ફેન્સ તેને ઓળખી જ શક્યા નહીં અને ફેન્સે તેને ઓળખવા માટે વારંવાર આ ફોટો જોવો પડ્યો હતો. કુવૈતની આ 35 વર્ષીય સુપરસ્ટારે તેના ગોલ્ડન બ્રાઉન હેર સાથેનો લૂક બનાવ્યો છે. આ ઉપરાંત તેની ફિગર પણ એકદમ સ્લીમ થઈ ગઈ છે.

View this post on Instagram

location: under bitches skiiiinnnnn 💋

A post shared by Khloé (@khloekardashian) on

નવા લૂકની ભારોભાર પ્રશંસા કરી

આ પોસ્ટ મૂકાઈ તેની સાથે જ તેના ફેન્સ, મિત્રો અને ફોલોઅર્સે ફિડબેક કોમેન્ટનો મારો ચલાવ્યો હતો અને કોરોન્ટાઇન દરમિયાન તેના બદલાયેલા આ નવા લૂકની ભારોભાર પ્રશંસા કરી હતી. કાર્દાશિયાનની આ પોસ્ટ શુક્રવારે કરાઈ હતી અને 24 કલાકમાં તે લગભગ 11.1 કરોડ ફોલોઅર્સે તે નિહાળીને લાઇક કરી છે. કાર્દાશિયાને વ્હાઇટ કોર્સેટ ટોપ પહેરીને લોકડાઉન દરમિયાન સેલ્ફી લીધેલી છે. તેણે પોતાના વાળ તાજા જ ગોલ્ડન ડાઇ કરાવ્યા છે અને વચ્ચેથી પાંથી પાડેલી છે.

READ ALSO

Related posts

લોકડાઉન : આ ટ્રસ્ટ હસ્તકના 40થી વધુ મંદીરો ખુલવાની શક્યતા

Nilesh Jethva

કોરોનાના ફફડાટ વચ્ચે આવી એક ખુશખબર, આ મહિનાના અંતમાં બની જશે રસી

Mansi Patel

કોરોના વચ્ચે ગુજરાતમાં હિકા ચક્રવાતનો ભય, આ તારીખે તબાહીના ભય સાથે દરિયાકાંઠા પર એલર્ટ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!