GSTV

પાક વીમા ચૂકવણીમાં ગોલમાલ મુદ્દે ખેડૂત એકતા મંચે સીએમ રૂપાણીને લખ્યો ખુલ્લો પત્ર

પાક વીમાની ચૂકવણીમાં વીમા કંપનીઓની ગોલમાલ ગુજરાતમાં નવા વાત નથી. પાક વીમાના વળતરમાં ચૂકવણીમાં ગોલમાલ અંગે ખેડૂત એકતા મંચે માણાવદર અને મૂળી તાલુકાના આંકડાઓ જાહેર કરી વીમા કંપનીઓ સામે આક્ષેપ કર્યાં હતા. જે બાદ ખેડૂત એકતા મંચે સીએમ રૂપાણીને પણ પત્ર લખ્યો છે અને પાકવીમાની ચૂકવણીમાં થયેલી ગોલમાલ અંગે સરકારને આંકડાઓ સાથે ધ્યાન દોર્યું છે.

સાથે જ વીમા કંપની સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની ગાઈડલાઈનનું કઈં રીતે ઉલ્લઘન કરવામાં આવ્યું તે અંગે પણ બે તાલુકાના આંકડાઓ આ પત્રમાં ટાંકવામાં આવ્યાં છે.

READ ALSO

Related posts

ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, અસદુદ્દીન ઓવૈસીને આતંકવાદી અને દેશ વિરોધી જાહેર કરો !

Dilip Patel

ઉંઝા માર્કેટ યાર્ડમાં સેસ કૌભાંડ મામલે રાજકારણ ગરમાયું, જો યોગ્ય તપાસ નહીં થાય તો ઉચ્ચારી આંદોલનની ચીમકી

Nilesh Jethva

ખેડૂત આંદોલન ન અટક્યું તો આ રાજ્યમાં ભાજપ સરકાર થઈ શકે છે ઘરભેગી, પંજાબ જ નહીં હરિયાણા પણ સળગ્યું

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!