GSTV

VIDEO: મહિલાના ડ્રેસમાં કૂદકો મારીને ઘૂસી ગયો જંગલી ઉંદર, લાખો લોકોએ જોયો છે આ ભયાનક વીડિયો

Last Updated on June 19, 2021 by Pravin Makwana

અમુક લોકો આ દુનિયામાં એવા પડ્યા છે, જે રોમાંચકમાં રહેવાનું જ પસંદ કરતા હોય છે. તેઓ પોતાની જાતને ખતર કે ખિલાડીથી જરાંયે ઉતરતા સમજતા નથી. તેના માટે ખતરનાક સ્ટંટ કરવાથી લઈને જાનવરોની આજૂબાજૂમાં ફરવા સુધીના કાંડ પણ કરી નાખતા હોય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.તેમ પણ જોઈ લો આ વીડિયો…

વીડિયો જોઈ હચમચી જશો

સોશિયલ મીડિયા સાઈટ ઈંસ્ટાગ્રામ પર FailArmy નામના પેજ પર એક ખતરનાક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને જોઈને કોઈ પણ વ્યક્તિ હચમચી જશે. હકીકતમાં આ ખતરનાક વીડિયોમાં એક મહિલા પોસમ નામના જંગલી ઉંદરને વ્હાલ કરી રહી હતી. બરાબર આ જ સમયે ઉંદર મહિલાના ડ્રેસમાં કૂદીને ઘૂસી ગયો.

ઈંસ્ટાગ્રામ પર આ વીડિયો રિલ્સ તરીકે પોસ્ટ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં આ વીડિયો 50 લાખથી વધારે લોકોએ જોયો છે. પોસમ એક જંગલી ઉંદર છે. અમુક જગ્યાએ તેને ઓપોસમ પણ કહેવાય છે. જો કે, બંને એકબીજાથી થોડા અલગ તરી આવે છે. ખાસ કરીને આ ઉંદર કરડતા નથી, પણ તેને જ્યારે પોતાની જાત પર ખતરો લાગે કે, તો તે બચકા ભરવાથી જરાં પણ ડરતા નથી. તેના સંપર્કમાં આવવાથી ગંભીર બિમારી પણ થઈ શકે છે.

READ ALSO

Related posts

રાશનકાર્ડ ધારકો માટે ખુશખબર આવી: નવેમ્બર સુધી ફ્રી રાશન ઉપરાંત મેળવી શકશો આટલા લાભ, આવી રીતે કરો અપ્લાઈ

Pravin Makwana

ખુશખબર: કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષમાં ઈંક્રીમેંટ અને સેલરી વધશે

Pravin Makwana

કોરોના વાયરસ/ ભારતમાં એક્ટિવ કેસોમાં સતત વધારો, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!