GSTV

રેતી ચોરો સામે તંત્રની લાલ આંખ: ખાણ ખનીજ વિભાગનો સપાટો 06 મહિનામાં ઝડપી કરોડોની ખનીજ ચોરી

Last Updated on July 27, 2021 by pratik shah

રાજ્યમાં માત્ર 6 માસમાં જ કરોડોની ખનીજ ચોરી પકડાઇ છે. ખાણ-ખનીજ વિભાગે 149 રેડ કરી રેતી ચોરોને રૂ. 4194 લાખનો દંડ ફટકાર્યો છે. ખાણખનીજ વિભાગ સમયાંતરે ખનીજ માફીયાઓ સામે લાલ આંખ કરીને ખનીજ ચોરીનો પર્દાફાશ કરે છે અને ખનીજ ચોરીમાં વપરાતા વાહનો સાધનો કબજે કરીને દંડનીય કાર્યવાહી કરે છે. આવી જ કેટલીક મોટી ખનીજ ચોરીની જો વાત કરીએ તો

જાન્યુઆરી- ૨૦૨૦
પંચમહાલમાં ૫૧ વાહનો જપ્ત
૬૫ કરોડની રેતી ચોરીની ફિરયાદ
જૂન – ૨૦૨૦
છોટાઉદેપુરના જંબુ ગામે ૮ ડમ્પર , ૨ મશીન જપ્ત, રૂ. ૨.૮૭ કરોડનો દંડ
છોટાઉદેપુરમાં ડોલોમાઈટના ૮ સ્ટોક ધારકો સામે પોલીસ

  • જૂન – 2020માં છોટાઉદેપુરના જંબુ ગામે 8 ડમ્પર , 2 મશીન જપ્ત, રૂ. 2.87 કરોડનો દંડ
  • જૂન – 2020માં છોટાઉદેપુરમાં ડોલોમાઈટના 8 સ્ટોક ધારકો સામે પોલીસ ફરિયાદ
  • જૂલાઈ – 2020માં ભરૂચ અને વડોદરા ખાતે નર્મદા નદીમાં ગેરકાયદે ખનીજ ચોરી કરતાં 1 હિટાચી અને 6 ડમ્પર જપ્ત, રૂ. 50 લાખની રેતી ચોરી ઝડપાઈ
  • ઓગષ્ટ – 2020માં ગીર સોમનાથ અને જૂનાગઢ ખાતે લાઈમસ્ટોનના 22 સ્ટોક ધારકોની તપાસ કરાઈ
  • 17 સપ્ટેમ્બર, 2020માં અમદાવાદના સરોડા ખાતે 3 હિટાચી મશીન, 6 ડમ્પર જપ્ત, રૂ. 2.50 કરોડની રેતી ચોરી ઝડપાઈ

જૂલાઈ – ૨૦૨૦
ભરૂચ અને વડોદરા ખાતે નર્મદા નદીમાં ગેરકાયદે ખનીજ ચોરી કરતાં ૧ હિટાચી અને ૬ ડમ્પર જપ્ત, રૂ. ૫૦ લાખની રેતી ચોરી ઝડપાઈ
આેગષ્ટ – ૨૦૨૦
ગીર સોમનાથ અને જૂનાગઢ ખાતે લાઈમસ્ટોનના ૨૨ સ્ટોક ધારકોની કરાઈ તપાસ

  • 6-12-2020, વલસાડ ખાતે રેતીના 21 સ્ટોક ધારકોની તપાસ
  • 29 અને 30 – 12-2020, વિવિધ જીલ્લામાં તપાસ દરમિયાન ગેરકાયદેસર ખનીજ વહન કરતાં 126 વાહનો જપ્ત
  • 13-1-2021, મહેસાણાના ખડાત ગામેથી 2 હિટાચી મશીન જપ્ત અને સબંધિત લોકો સામે પોલીસ ફરિયાદ
  • 8-2-2021ના રોજ મોરબીના ટીકર ગામે બ્રાહ્મણી નદીમાંથી રેતી ખનન કરતી 4 નાવ જપ્ત
  • 14-4-2021, અમદાવાદના નવાપુરા ખાતે 1.18 કરોડની રેતી ચોરી ઝડપાઈ, 6 ડમ્પર અને 1 હિટાચી મશીન જપ્ત
  • 16-4-2021, આણંદના કહાનવાડી ગામે 3 હિટાચી મશીન અને 1 ડમ્પર સાથે રૂ. 14.50 લાખની માટી ચોરી ઝડપાઈ
  • 17-4-2021, ભરૂચ ખાતે નર્મદા નદીમાંથી 1 હિટાચી મશીન અને 1 નાવ જપ્ત કરી રૂ. 3 લાખની ખનીજ ચોરી ઝડપાઈ
  • 23-5-2021, વડોદરાના મંજૂસર ગામે 54 લાખની ખનીજ ચોરી ઝડપાઈ

૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૦
અમદાવાદના સરોડા ખાતે ૩ હિટાચી મશીન, ૬ ડમ્પર જપ્ત, રૂ. ૨.૫૦ કરોડની રેતી ચોરી ઝડપાઈ
ડિસેમ્બર ૨૦૨૦
વલસાડ ખાતે રેતીના ૨૧ સ્ટોક ધારકોની તપાસ
વિવિધ જીલ્લામાંથી ખનીજ વહન કરતાં ૧૨૬ વાહનો જપ્ત

  • દંડની કુલ વસૂલાત રૂ. ૪૫૯.૧૨ લાખ
  • ૨૦ કિસ્સામાં પોલીસ ફિરયાદ નોંધાવાઈ
  • વર્ષ ૨૦૨૧ની શરૂઆતથી જૂન માસના મધ્ય ભાગ સુધીમાં કુલ ૧૪૯ રેડ
  • રેડમાં વાહનો પણ કબ્જે કરાયા
  • 27-5-2021, અમદાવાદના નવાપુરા ખાતે 66 લાખની રેતી ચોરી ઝડપાઈ, 2 હિટાચી મશીન અને 23 ડમ્પર જપ્ત
  • 7-6-2021, તાપી ખાતે 18 સ્ટોક ધારકોની તપાસ
  • તમામ રેડ દરમિયાન કુલ 149 કેસ જેમાં કુલ 627 વાહનો જપ્ત કરી રૂ. 4104.96 લાખનો દંડ ફટકાર્યો
  • દંડની અત્યાર સુધી કુલ વસૂલાત રૂ. 459.12 લાખ કરાઈ જ્યારે 20 કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ

જાન્યુઆરી ૨૦૨૧
મહેસાણાના ખડાત ગામેથી ૨ હિટાચી મશીન જપ્ત
ફેબ્રુઆરી ૨૦૨૧
મોરબીના ટીકર ગામે બ્રાહ્મણી નદીમાંથી રેતી ખનન કરતી ૪ નાવ જપ્ત

ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોર્ડ દ્વારા કરવામાં આવેલી રેડમાં અત્યાર સુધી એટલે કે વર્ષ 2021ની શરૂઆતથી જૂન માસના મધ્ય ભાગ સુધીમાં કુલ  149 જેટલી મોટી કહી શકાય તેવી રેડ કરવામાં આવી છે. આ તમામ રેડમાં વાહનો પણ કબ્જે કરવામાં આવ્યા છે. ટ્રક, ટ્રેક્ટર, જેસીબી સહિતના કુલ 627 જેટલા વાહનો કબ્જે કરવામાં આવ્યા છે. તમામ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે તંત્રએ કુલ રૂ. 4194 લાખનો દંડ ફટકાર્યો છે.

એપ્રિલ ૨૦૨૧
અમદાવાદના નવાપુરા ખાતે ૧.૧૮ કરોડની રેતી ચોરી ઝડપાઈ, ૬ ડમ્પર અને ૧ હિટાચી મશીન જપ્ત
આણંદના કહાનવાડી ગામે ૩ હિટાચી મશીન અને ૧ ડમ્પર સાથે રૂ. ૧૪.૫૦ લાખની માટી ચોરી
ભરૂચ ખાતે નર્મદા

નવાઈની વાત એ છે કે તંત્રએ દંડ તો ફટકાર્યો છે પરંતુ આ દંડની રકમ વસૂલવામાં તંત્રના અધિકારીઓ ઊણાં ઊતરી રહ્યાં છે. એક અંદાજ મુજબ કુલ રૂ. 4194 લાખના દંડ પૈકી તંત્ર હજુ સુધી અંદાજીત માત્ર રૂ. 459 લાખ સુધી જ દંડ વસૂલી શકી છે. અધિકારીઓની દંડ વસૂલાતની નિતી સામે સવાલ ઉઠી તો રહ્યાં જ છે પરંતુ સાથે-સાથે સરકારી તિજોરીને પણ દંડની આવક ના થવાને કારણે નુક્સાન પહોંચી રહ્યું છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!