GSTV

ખંભાળિયાની માસુમ દીકરીને માર મારવા મામલે ચાઈલ્ડ વેલફેર કમિટી એક્શનમાં, સાવકી માતા વિરુદ્ધ દાખલ કરી ફરિયાદ

Last Updated on October 3, 2021 by Pritesh Mehta

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ખંભાળિયામાં સાવકી માતાએ 10 વર્ષની બાળકીને ડામ આપી માર મારવાના કેસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં વાયરલ વીડિયો નિહાળી દેવભૂમિ દ્વારકા ચાઈલ્ડ વેલફેર કમિટી મેદાને આવી છે.

ખંભાળિયા

સીડબલ્યૂસીના ચૅરમેન સી.એમ.બુદ્ધભટીએ પોલીસ સ્ટેશન આવી બાળકીની સાવકી માતા સામે ફરિયાદ નોંધાવી હતી. ખંભાળિયા પોલીસે સાવકી માતા સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, 10 વર્ષની માસૂમ બાળકીને ગરમ સળિયાના ડામ આપી માર મારતો વીડિયો સોશિયલ મીડિયાં વાયરલ થયો હતો. જેને લઈ સમગ્ર પંથકમાં ચારેબાજુ સાવકી માતા પર લોકોએ ફિટકાર વરસાવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

2022 વિધાનસભા ચૂંટણી / AAPના નેતાઓ ગુજરાતની મુલાકાત, રાજ્યની શિક્ષણ નીતિ-પદ્ધતિને બનાવશે મુદ્દો

Zainul Ansari

અમદાવાદ / છેતરપિંડીના ગુનાના નિકાલ માટે કરવામાં આવી આર્થિક ગુના નિવારણ શાખાની રચના, પોલીસે અત્યાર સુધી આટલા કરોડ રૂપિયા કર્યા પરત

Zainul Ansari

ગ્રામ પંચાયતની ચૂંટણી/ સરપંચની ચૂંટણી માટે 31,359 ફોર્મ ભરાયા, ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 7 ડિસેમ્બર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!