અમરેલીના ખાંભા માર્કેટિંગ યાર્ડની આજે ચૂંટણી યોજાઇ હતી. 14 બેઠકો પર ચૂંટણી મતદાન પ્રક્રિયા શરૂ કરાઇ હતી. ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલના 14 ઉમેદવારો મેદાને પડયા છે. 435 ખેડૂત અને 33 વેપારી મતદારો મતદાન કરશે. ખાંભા માર્કેટિંગ યાર્ડ રાજુલા અને ધારી બંને વિધાનસભા વચ્ચે આવતું હોવાથી ચૂંટણી રસપ્રદ બની છે. સહકારી યાર્ડને કબ્જે કરવા રાજકીય પાર્ટીઓએ કવાયત હાથ ધરી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાયું હતુ.

READ ALSO
- આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં
- વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો
- મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો
- મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !
- બનાસકાંઠા: અસામાજિક તત્વોનો ત્રાસ, ભાગળ ગામે ફાયરિંગની ઘટના બાદ ચાર લોકોની કરી ધરપકડ
