GSTV
Home » News » ઘણી ખમ્મા ગુજરાતી લાલા, શહીદોનાં પરિવારને સહાય માટે મોકલ્યાં 1 કરોડ રૂપિયા

ઘણી ખમ્મા ગુજરાતી લાલા, શહીદોનાં પરિવારને સહાય માટે મોકલ્યાં 1 કરોડ રૂપિયા

દેશની રક્ષા કાજે શહીદ થનારા દેશના વીર જવાનોના બલિદાનને સાર્થક કરવા અને તેઓના પરિવારને આર્થિક હૂફ પુરી પાડવા ગુજરાતીઓ હંમેશા અગ્રેસર રહે છે. ત્યારે ભાગનગર ખાતે કાર્યરત શહીદ સૈનિક પરિવાર ટ્રસ્ટ દ્વારા બીએસએફના આઈજી અમિત લોઢાની હાજરીમાં ભારત કે વીર પોર્ટલ પર ઓનલાઈન એક કરોડ રૂપિયાનુ દાન અર્પણ કરાયુ. તેમજ આ ટ્રસ્ટ દ્વારા ભાવનગર જીલ્લાના એક શહીદ પરિવારને 1 લાખનો ચેક પણ અર્પણ કરાયો.

ઉરી ફિલ્મ મેકરે પણ કરી 1 કરોડની સહાય

લોકો પોત પોતાનાં લેવલ પર શહીદોનાં પરિવારને મદદ કરતા જોવા મળે છે. અમિતાભ બચ્ચને પણ ઘોષણા કરી હતી કે તે આ હુમલામાં શહીદ થયેલા પરિવારોને 2.5 કરોડ આપશે. હવે સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત ફિલ્મ ઉરીની ટીમ શહીદોના પરિવારોને એક કરોડ આપવાની જાહેરાત કરી છે. ઉરી ફિલ્મના પ્રોડ્યુસર રૉની સ્ક્રુવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે ટીમ ઉરી આર્મી ફેમિલી વેલફેર ફંડને એક કરોડ રૂપિયા આપે છે. અમે એ પણ સુનિશ્ચિત કરશે કે આ રકમ પુલવામા હુમલામાં શહીદ થયેલા પરિવારને મળ્યા. અમે લોકોથી પણ રિકેવેસ્ટ કરીએ છીએ કે તે પણ આ મુશ્કેલીના સમયમાં જવાનોનો સાથ આપે.

READ ALSO

Related posts

હિન્દી બેલ્ટે મોદીને ફરી બનાવ્યા પીએમ, 2 રાજ્યોમાં તો ભાજપે ક્લિનસ્વીપ મેળવી

Nilesh Jethva

લોકસભાનો જંગ: મોદી ત્સુનામીનો શિકાર થયા આ પાંચ દિગ્ગજ નેતા

Riyaz Parmar

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રચંડ જીત બાદ, સોશ્યલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!