કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ KGF 2માં નજરે આવનાર એક્ટ્રેસ શ્રીનિધી શેટ્ટી (Srinidhi Shetty) પર્સનલ લાઇફમાં એકદમ બોલ્ડ અને ગ્લેમરસ છે. તેની તસવીરો જોઇને તમે પોતે આ વાતનો અંદાજ લગાવી શકો છો. શ્રીનિધી શેટ્ટીએ વર્ષ 2018માં રીલિઝ થયેલી યશ સ્ટારર ફિલ્મ KGFથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં એક્ટ્રેસની ખૂબસુરતી જોઇને ફક્ત ‘રૉકી’ જ નહી પરંતુ KGF ફેન્સ પણ દિવાના થઇ ગયા હતી.

લોકો આતુરતાથી જોઇ રહ્યાં છે રાહ
KGF બાદથી જ લોકો KGF 2 સાથે જ શ્રીનિધીને સ્ક્રીન પર જોવા માટે આતુર હતા. હવે એક્ટ્રેસ KGF 2માં પણ નજરે આવશે.


શ્રીનિધી શેટ્ટીનો હસીન અવતાર
આ તસવીરોમાં શ્રીનિધી શેટ્ટીનો બોલ્ડ અવતાર લાખો લોકોના હોશ ઉડાલી શકે છે. શ્રીનિધી શેટ્ટીના લુક્સના હજારો ફેન્સ છે.

શ્રીનિધી શેટ્ટીનું ફિગર છે કમાલ
એક્ટ્રેસ શ્રીનિધી શેટ્ટીનું ફિગર એકદમ પરફેક્ટ છે. દરેક આઉટફિટ તેના પર શાનદાર લાગે છે.

પહેલી જ ફિલ્મમાં જીત્યુ ફેન્સનું દિલ
યશ સ્ટારર KGF શ્રીનિધી શેટ્ટીની પહેલી ફિલ્મ હતી. પહેલી જ ફિલ્મમાં એક્ટ્રેસે લોકોનું દિલ જીતી લીધું હતુ.

મોડલમાંથી બની હિરોઇન
જણાવી દઇએ કે શ્રીનિધી અનેક બ્યૂટી પેંજેંટ્સમાં હિસ્સો લઇ ચુકી છે. તે જાણતી મોડેલ છે અને એક્ટ્રેસે મિસ ડિવા 2016 અને મિસ સુપરનેશનલ 2016નો ખિતાબ પણ હાંસેલ કર્યો છે.

શ્રીનિધીનો બિકીની અવતાર
કન્નડ ફિલ્મ એક્ટ્રેસ અને જાણીતી મોડેલ શ્રીનિધી શેટ્ટી બિકીની લુકમાં એકદમ હૉટ અને ગ્લેમરસ લાગે છે. તેની આ તસવીરો ફેન્સના દિલોની ધડકન વધારી દે છે.
Read Also
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…