GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

‘સ્મિથ તો આસ-પાસ પણ નહી, સચિન તેંડુલકર કરતાં પણ વિરાટ કોહલી ચડિયાતો’

કોહલી

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને ભારતીય કેપ્ટન કોહલીના ભારોભાર વખાણ કરતાં તેને લેજન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકર કરતાં પણ મહાન ગણાવ્યો હતો. પીટરસને કહ્યું કે, કોહલીની સિદ્ધિના આંકડા માની ન શકાય તે હદે પ્રભાવશાળી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્મિથની સરખામણી કોહલી સાથે થતી હોય છે, પણ હકીકતમાં તો સ્મિથ કોહલીની નજીક પણ પહોંચી શકે તેમ નથી.

ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર બાંગ્વા સાથેની મુલાકાતમાં પીટરસને ઊમેર્યું કે, કોહલીનો રેકોર્ડ જબરજસ્ત છે. તે અત્યંત પ્રભુત્વ સાથે રમે છે. સતત સારો દેખાવ કરવાના દબાણની વચ્ચે પણ તે ભારતને મેચો જીતાડતો રહે છે. મારા મતે આ બધી બાબતોનું ધ્યાન રાખીએ તો સ્મિથ તો કોહલીની નજીક પણ આવી ન શકે.

કોહલીને તેંડુલકર કરતાં પણ ચડિયાતો ગણાવતા પીટરસને કહ્યું કે, હું તો કોહલીને જ ચડિયાતો માનીશ. ખાસ કરીને રન ચેઝ કરવાના મામલે તો તે તેંડુલકર કરતાં આગળ છે. ચેઝિંગમાં તેની સરેરાશ ૮૦ જેટલી છે. તેની તમામ વન ડે સદી રન ચેઝ કરતાં જ નોંધાઈ છે. કોહલીની ખાસિયત એ છે કે, તે રેકોર્ડ સર્જવાની સાથે સાથે દેશ માટે મેચો જીતતો રહે છે.

Read Also

Related posts

BRTS-AMTS દોડતાં ધબકતુ થયું અમદાવાદ શહેર, આ નિયમોનું કરવું પડશે પાલન

Nilesh Jethva

ચીન સાથે તણાવની વચ્ચે ભારતે એવા હથિયારનો આપ્યો ઓર્ડર કે દુશ્મનોના ભુક્કા બોલાવી દેશે

Mansi Patel

આજથી શરૂ થઈ અમદાવાદની લાઈફ લાઈન ગણાતી AMTS, આ ગાઈડલાઈનનુ કરવું પડશે પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!